SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [@] વિનયવિજય ઉપા. જેઠ સુદ ૭ રવિ લિખિત જેસી મનેારદાસ તલાંમ (નપુર) મધ્યે. આ બાલાલજી આત્માથે. પં.સં.૧૭–૧૫, આ.ક.ભ. [મુપુત્રં હસૂચી, રાહસૂચી ભા.૨, લીહુસૂચી, ડેરૈનાસૂચિ ભા.૧ (પૃ. ૨૩૬, ૪૧૪, ૪૮૫, ૫૮૦, ૫૯૯).] પ્રકાશિત ઃ ૧. પ્રકા, ભીમસી માણુક. ૨. આનંદધન પદ્યરત્નાવળી, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર (શ્રીયુત મેાતીય દુ ગિરધરલાલ કાપડિયા સેાલિસિટરના વિવેચનસહિત ૫૦ ૫૬). ૩. આનંદધન પસંગ્રહ ભાવા, પ્રકા. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ (બુદ્ધિસાગરજીના વિવેચનસહિત). [૩, સપા, સારાભાઈ નવાબ.] [પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૧-૪, ભા.૩ પૃ.૧૧૦૦-૧૧૦૩. આન દ ધનજીના યશોવિજય સાથેના સૌંપર્ક વગેરેને અનુલક્ષીને વિક્રમની અઢારમી સદીના આરભ – કદાચ પહેલી પચીસી – સુધી હયાત હૈાવાની સંભાવના થઈ છે. એને અનુલક્ષીને એમને અઢારમી સદીને આરંભે લીધા છે.] ૮૩૭, વિનયવિજય ઉપા. (ત. કીતિવિજયંશિ.) વિનયવિજયજીના ગુરુ કીર્તિવિજય સબંધમાં જણાવવાનું કે વીરમ ગામમાં વીરજી મલિક નામના એક વજીર રહેતા હતા. તે નતે પારવાલ હતા અને પેાતાની સાથે કાયમને માટે પાંચસે ઘેાડેસવારા રાખતા હતા. વીરજીને પુત્ર સહસકરણુ મલિક થયા તે પણ પ્રસિદ્ધ હતા અને મહમ્મદશાહ (રાજ્યકાલ ઈ.સ.૧૫૩૬થી ૧૫૫૪) બાદશાહના મંત્રી હતા, સહસકરણને ગેાપાલજી અને કલ્યાણજી નામના પુત્રો હતા. એક પુત્રી પણુ હતી. ગોપાલજીએ બ્રહ્મચર્યં સેવી સાધુસમાગમ રાખી દીક્ષા લેવાની ઇચ્છા કરી. અમદાવાદ જઈ હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી અને સાથે પેાતાના ભાઈ કલ્યાણજી તથા બહેનને પણ દીક્ષાના વિચાર કરાવરાવી દીક્ષા લેવડાવી. ગોપાલજીનું નામ સેવિજય રાખ્યું કે જે પછીથી પ્રસિદ્ધ ઉપાધ્યાય થયા. કલ્યાણુજીનું નામ કીર્તિવિજય રાખ્યું કે જે પછીથી ઉપાધ્યાય અને આપણા કવિના ગુરુ થયા. બહેનનું નામ વિમલશ્રી રાખ્યું. આ વખતે સાથેસાથે શાહ ગણુજી નામના ગૃહસ્થ, ધનવિજયે અને તેની સાથે તેના બે ભાઈ કમલ અને વિમલ તથા તેમનાં માપિતાએ, તથા તે ઉપરાંત સદયવચ્છ ભણુશાળી, પદ્મવિજય, વિજય અને વિજયતુ મળીને એકંદર અઢારે દીક્ષા લીધી. જુએ ‘સૂરીશ્વર અને સમ્રાટ્’ પૃ.૨૧૭૨૧૮. આ કીર્તિવિજયથી ખીન્ત કાર્તિવિજય કે જેમણે વિજયસેનસૂરિ પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy