SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન [] જૈન ગૂર્જર કવિએ જ પિતાને હસ્તલિખિત લાગે છે.) (૧૧). તે જ જ્ઞાનસાર ટબાસહિતઃ સં.૧૮૮૮ દ્વિમાધવ માસે વદ ૧ બુધે ભ. જિનર્ભદ્રસૂરિશાખાયાં ઉ. લક્ષ્મીરગણિ શિ. પં. પ્રેમરૂચિ લિ. વિક્રમપુર ચેમાસું. પ.સં.૮૬, અભય. નં.૧૨૧૦. (૧૨) પ.સં.૧૧-૧૪, આ.ક.મં. (૧૩) ટબાસહિત વિ.સં.૧૮૭૩ ભાદ્રપદ વદ ૬ રવો સુર્યપૂર વરબંદરે સાગરગછિઆ પં. ન્યાયસૌભાગ્યગણિભિક લિ. પ.સં.૨૯, વી.પા. (૧૪) ૫.સં.૨૬-૧૫, આ.કા.ભં. કે જેમાં ટબાકાર આદિમાં કહે છે કેઃ ચિદાનંદમય જિનવરૂ, સદા મુદા ધરિ પ્રેમ, પ્રણમી પરમ પ્રદ હું, જગનાયક જગએમ. જિનગણ શુતિ કરતા થકાં, એ જન જિન હુયાય, તે ભણી જિનગુણકીત્તના, કરતા પાપ પુલાય. [મુગૃહસૂચી, રાહસૂચી ભા.ર, લીંહસૂચી, હેણાસુચિ ભા.૧ (પુ. ૧૪૪, ૨૬૪, ૨૬૯, ૪૩૫, ૫૪૧, ૫૭૮, ૫૭૯,૬૦૭, ૬૨૩, ૬૨૯).] પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમસી માણક [૨. સંપા, રતિલાલ દીપચંદ દેસાઈ. ૩. આનંદઘન એક અધ્યયન, કુમારપાળ દેસાઈ.] (૨૦૩૭) [+] બહેતરી અથવા અધ્યાત્મ બહેનતેરી [અથવા રાગ પદ બહેતેરી] બધાં મળી ૧૦૭ આનંદઘનનાં પદ તરીકે હાલમાં ગણાયાં છે. ખરતરગચછીય કૃપાચંદજી મુનિશ્રીનું એમ કહેવું છે કે જ્ઞાનસારજીએ આનંદઘનજી બહેતરીનાં ચાળીશ પદો ઉપર ટ– બાલાવબોધ લખ્યો છે અને તેની પ્રત મોટી મારવાડમાં જયતારણ ગામમાં છે. (૧૯૧૨ જાન્યુ ફેબ્રુઅંક, બુદ્ધિપ્રભા.) (૧) લે.૩૩૦, સં.૧૮૭૧ ફા.સુ. ૫.સં.૧૧, દિફમંડલાચાર્ય બાલચંદસૂરિ ભં. કાશી (નેટિસીઝ ઍવું સં. મેન્યુ. સેકન્ડ સિરીઝ હૈ.૩ પૃ.૨). (૨) સં.૧૯૧૦ કા.શુ.૧ લિ. વનારસ મળે પાર્શ્વનાથ પ્રસાદાત , ઋ. વિનેચંદ લિ. પ.સં.૧૫-૧૨, અનંત ભં.૨. (૩) પદ ૭૨ : સં.૧૯૨૧ કા.વ.૧૧ લિ. છવ વલૂચર મળે. ૫.સં.૯, ચતુ. પિ.૮. (૪) પદ ૭૭: પ.સં.૧૨, કૃપા. પિ.૪૬ નં.૮૪૨. (૫) પદ ૮૪: સં.૧૯૨૨ જેઠ શુ.૧૫ બહુચર મશે. ૫.સં.૧૫, મહિમા. પિ.૬૩. (૬) પ.સં.૩૨, ક્ષમા.પિ.૨૬ નં.૩૨૧. (૭) પદ ૭૭: પ્રાયઃ જ્ઞાનસારજીના હસ્તાક્ષરમાં, એક ગુટકા, યતિ મુકનજી શિ. જયકરણ. (૮) ડાં પદ ટબાસહિત : લ.સં.૧૯૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy