________________
અઢારમી સદી
[૫૯] લબ્ધદયગણિ-લાલચંદ પાલ્ય કષ્ટ પડે જિણ સીલ સુહામ રે, મન તન વચન
ઉદાર. સ. ૧ શ્રી રાણોજી છૂટા મોટા કટથી રે, સુષ દૂઉ ગઢ જેહ, વડો પવાડો ફાટયો ગેરિ વાદલેંજી, સીલપ્રભાવ જ જેહ.
(૭૪૬) સ. ૨ સીલપ્રભા નાસે અરિ કરિ કેસરી રે, વિષધર જલ જલંત, રોગ સોગ ગ્રહ ચોર ચરણ અલગા ટલે રે, પાતિય દૂર પલંત. સ. ૩ શ્રી યં સુધરમાસ્વામી પાટિ પરંપરા રે, સુવિહિતગછશિણગાર, શ્રી ખરતરગચછી શ્રી જિનરાજ સૂરિસરે રે, આગમ-અરથ
ભંડાર. સ૪ તાસ પાટિ ઉદયાચલ દીપઇ દિનકરૂ રે, શ્રી જિનરંગ વષાણુ, રીઝવિ છણ સાહિં જિહાંન દિલીરૂ રે, કરિ દિધે
ફુરમાણ. સ. ૫ તાસ હુકમ સંવત સતરઈ છિડીરઈ રે ૧૭૦૬ શ્રી ઉદયપુર
સુવષાણુ, હિંદૂપતિ શ્રી જગતસિંહ રાણે જિહાં, રાજ કરે જગભાણ. સ૬ તાસ તણી માતા શ્રી જાંબુવતી કહી રે, નિરમલ ગંગાનીર, પુણ્યવંત ષટ દરસણ સેવ કરે સદા, ધરમમુરતિ મતિધીર. સ. ૭ તેહ તણું પરધાન જગતમેં જાણીયે રે, અભિનવ અભયકુમાર, કેસર મંત્રિસર સુત અરિકરિ કેસરી રે, હંસરાજ હીતકાર. સ.૮ જિનવરપૂજા હેતે જાણું પુરંદરૂ રે, કામદેવ-અવતાર, શ્રેણિકરાય તણું પરિ ગુરૂ ભગતા સહુ રે, સિંહ મુગટ સિણગાર.સ.૯ પાટ સાત પછે જિણ દેશ મેવાડમે રે, થા ગછ થીરથભ, કટારીયા કુલદીપક જગિ જસ જેહનો રે, શ્રી બરતરગચ્છ સભ.સ.૧૦ તસ બંધવ ડુંગરસી પિણ દીપો રે, ભાગચંદ કુલભાણ, વિનયવંત ગુણવંત સોભાગી સીરસેહરો રે, વડદાતા ગુણજાણુ.સ.૧૧ તસુ આગ્રહ કરિ સંવત સતર સતતરે રે, ચત્ર પૂનિમ શનિવાર, નવરસ સહિત સરસ સંબંધ નવી રો રે, નિજ બુધને
અણુહાર (અનુસાર). સ. ૧૨ શ્રી જિનમાણિકસૂરિ પ્રથમ શિષ્ય પરગડે રે વાચક વિનયસમુદ્ર; તાસ સીસ વડવષતિ જગતમેં જાણિ હે, હર્ષસીલ (વિશાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org