________________
લઇ ગણિ-ભાલચંદ [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૪
વિલાસ) અક્ષક. સ. ૧૩ તાસ વિનયચંદ (વદ) વિદ્યાગુણ બાગ રે, વાણું સરસ વિલાસ, જસ નાંમિ પાઠક શ્રી જ્ઞાનસમુદ્રજી રે, પરગટ તેજપ્રકાસ. સ. ૧૪ સાધુસરોમણુ સકલવિદ્યાગુણભતો રે, વાચક શ્રી જ્ઞાનરાજ, તાસ પ્રસાદમાં સીલ તણા ગુણ સંથણ્યા રે, શ્રી લબ્ધદય હિત
- કાજ. સ. ૧૫ સાંનિધર્મ નઈ સીલ તણા ગુણ સાંભલ્યાં રે, પૂજૈ મનની આસ, ઉછા અધિક જેહ કહ્યો કિવિચાતુરી રે, મિછા દુક્કડ તાસ. સ. ૧૬ નવનિધી નઈ વલી અષ્ટમહાનિધિ સંપજઈ રે, દુરિ મિટમાં દૂષદંદ, લખધિઉદય કહઈ પુત્ર કલત્ર સુષસંપદા રે, સીલ સફલ સુરકંદસ. ૧૭
–ઇતિશ્રી પદ્મનીચરિત્ર ઢાલભાષાબંધે શ્રી મહાપાધ્યાય શ્રી જ્ઞાનરાજગણિરાજનાં શિષ્ય શ્રી લબ્ધદયગણિવિરચિત કટારિયાગોત્રીય મંત્રીરાજશ્રી હંસરાજ મં. શ્રી ભાગચંદ્રાનુરે ધેન શ્રી ગોરાવાદલરિણેજ પ્રાપણો નામ તૃતીય ખંડ ૩.
દૂહા. સોરઠા સેલ અધિકસય આઠ ૮૧૬, કવિતદૂહાગાથા મિલ્યાં, સુણે સુગુરૂ મુખપાઠ
ઢાલ સરસ ગુણચાલ ૩૯ સ. ૧ લેક તણું સંખ્યાત એકાદશ શત વ્યધિક છે, પંચાસને સાત, અનુમાને લાલચંદ કહઈ.
(૧) ઇતિ પવિની ચેપી સંપૂર્ણ સકલપંડિત શિરોમણી પંડિત શ્રી ૧૦૫ શ્રી રાજકુશલગણિ શિષ્ય ગ. ઋષભકુશલ લિખિત આમેટ નગરે સં.૧૭૫૮ વષે. પ.સં.૨૯, પ્ર.કા. (સેં.લા. વડોદરા) (૨) સંવત ૧૭૭૩ વર્ષે વૈશાખ શુદિ ૭ દિને લિપિકૃત ન્યાનવિજયેન ભાદડા નગરે. ભાવ.ભં. (૨) ઈતિ શ્રી પદમણીકી ચઉપઈ સંપૂર્ણ સં.૧૮૩૭ શ્રા.વ.૧૪ રવિ ધુંધડકા ગ્રામે દ્વિતીય પ્રહરે પં. ખુશ્યાલરૂચી શિ. શબ્દરૂચિ શિ. કનકચિના. પ.સં.૩૧-૧૫, આ.ક.ભં. (૪) સકલ પંડિતોત્તમપ્રવરપ્રધાનશિવતંસ પંડિત શ્રી ૫ શ્રી કલ્યાણસાગરગણિ તછિય પંડિત શ્રી ૫ શ્રી હર્ષસાગરગણિ તસિષ્ય પંડિતશ્રી સકલસભાશૃંગારશિરોમણીરત્ન પંડિત થી ૧૯ શ્રી હીરસાગરગણિ શ્રી પ શ્રી ગુણસાગરગણિ તષ્યિ પુન્ય. સાગરણ લિષિતિયં સં.૧૭૬૧ વષે આશુ વદિ ૧૦ ભોમે દરીના મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org