________________
મે,
મે,૮
લિધેાદયગણિ-લાલચંદ [૧૫૮] જૈન ગૂર્જર કવિએ : ૪
ગછનાયક લાયક બડે જગમેં જુગારધાન રે. છે. શ્રી જિનરંગ સૂરીસરૂ, તસુ શ્રાવક સિરતાજો રે; કુલમંડણ કટારીયા, મંત્રીસર હંસરાજે રે. જેહને જસ જગિ મહમહે, કરણી સુકૃત કુબેરો રે; પરમભગત ગુરૂદેવરા, બડદાતા મન મેરા રે. ભાઈ ડુંગરસી ભલે, લઘુ બંધવ ગુણવંદો રે દુખીયાં દલિદ્ર ભંજણે, ભાગચંદ કુલચંદે રે. મેં.૯ તાસુ તણે આદર કરી, સંબંધ ર તિ રસાલો રે; પાઠક જ્ઞાનસમુદ્ર તણ, શિષ્ય મુખી જ્ઞાનરાજે રે. મો.૧૦ સુપસાથે શ્રી ગુરૂ તણે, લપેદય ગુણ ભાખે રે; પ્રથમ ખંડ પૂરો કી, ધરમ તણી અભિલાષ રે. મેં.૧૧
– ઈતિશ્રી પવનચરિત્રે ઢાલભાષાબંધે શ્રી જ્ઞાનરાજગણિ રાજાનાં શિષ્ય મુખી મણિ પંડિત લબ્ધોદયગણિવિરચિતે કટારીયાગોત્રી શ્રી હંસરાજ મં. શ્રી ભાગચંદ્રાનુરાધેન રાણા રતનસિંહ પવિની પરણયનું નામ પ્રથમ ખંડ સંપૂર્ણ. અંત –
સૂર કહાર્વે સુભટ સદ્દ અપણે અપણે મન, દાઊ પડે દૂષ ઉદ્ધરે, તે કહિઈ ધનધન. સામિધામ વાદલ સમો, દુઓ ન કઈ હેઈ, જુધિ છતો દીલીપણું, કુલ અજુઆલ્યા દેય. રાજી છેડાવિયા, રાણી પદમણિ રાષી, બીરૂદ વડે ફાટયો વસુ, સુભટાં રાષિ સાષિ. ચઈ(રય)ન રાજ ચિત્રોડક(ર), કીધો વાદલ વીર, નવે પંડે યસ વિસ્તર્યો, સ્વામી ધરમી રણધીર. નિરભય પામે રાજ નિજ, રતનસીંહ મહારાઉ, સેવક વાદલ સાનિધઈ, પદગિણિ સીલ પસાઉ.
| સર્વગાથા ૫૦૪ ઢાલ ૨૪ રાગ ધન્યાસી – લેકસરૂપ વિચારઉ આત્મહિત ભણી રે
એહની દેસી. સતિયસિમણિ પદમણિ સાચિ સીલ હી રે, સુખ લહી
શિરદાર કુલ હીયઈ સરદાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org