________________
અઢારમી સદી
[૧૭] લબ્ધદયગણિ-લાલચંદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથસ્યાધિકારત્રય વિષયે તૃતીયતીર્થસ્થાપનાઘધિકાવર્ણને નામ ચતુર્થ ખંડ સંપૂર્ણ પ્રથમ ખંડ ગાથા ૫૦૧ ઢાલ ૧૭, દ્વિતીય ખંડે ગાથા પા૫ ઢાલ ૧૬, તૃતીય ખંડે ગાથા ૫૧૨ ઢાલ ૧૬, ચતુર્થ ખંડે ગાથા ૨૯૨ ઢાલ ૭, ખંડચતુષ્ટય મીલને સર્વ ગાથા ૧૮૮૫ હાલ ૫૬ ગ્રંથાગ્રં ૨૬૭૫ ઈતિ શ્રી પાર્શ્વપ્રબંધ સંપૂર્ણ સંવત્ ૧૭૨૧ વષે ચૈત્ર શુદિ ૧૦ ગુરૂ દિને જ્ઞાનકુશલેન લિખિતાં લાંબી મળે. પતિ ચોથી જ, સ્વવાચનાર્થ. ૫.સં.૮૭-૧૩, ગે.ના. (સ્વહસ્તલિખિત પ્રત.)
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૭૪-૭૯.] ૮૬૬ લબ્ધદયગણિ-લાલચંદ (ખ. જિનમાણિજ્યસૂરિવિનય
સમુદ્ર-હર્ષવિલાસ-જ્ઞાનસમુદ્ર-જ્ઞાનરાજગણિશિ.) (૩૦૮૮) [+] પદ્મિની ચરિત્ર [અથવા ગેરા બાદલ ચે.] ૩ ખંડ
૮૧૬ કડી ૨.સં.૧૭૦૭ ચૈત્ર શુ.૧૫ શનિ ચિતોડમાં સરખા હેમરત્નકૃત ગેરા બાદલ ચોપાઈ અને જટમલકૃત “ગેારા બાદલ વાત'. આદિ- શ્રી આદિસર પ્રથમ જિન, જગપતિ જ્યોતિસરૂપ;
નિરભયપદવાસી નમૂ, અકલ અનંત અનૂપ. ચરણકમલ ચિત મું નમું, એવીઉસમે જિનચંદ; સુખદાયક શેવક ભણું, સાચે સુરતરૂકંદ. સુપ્રસન્ન સારદ સામિણી હે માત હજુ૨; બુધિ દેજ્યો મુજને બહુત, પ્રગટ વચન પંડૂર. જ્ઞાતા દાતા જ્ઞાનધન, જ્ઞાનરાજ ગુરૂરાજ; તાસ પ્રસાદ થકી કહુ, સતીચરિત સિરતાજ. ગેર વાદલ અતિગુણિ, સૂરવીર સિરતાજ; ચિત્રકેટ કીધઉ ચરીત, સાંસીધરમ સિરતાજ. સરસ કથા નવરસ સહિત, વીર શૃંગાર વિશેષ; કહિસ્યું કવિતા કલોલ સું, પૂરવ કથા સંખેપ. પવનિ પાલ્યો સીલવ્રત, વાદલ ગેરે વીર; શિલવીર ગાવત સદા, પાંડ મિલી ધૂત વીર.
(પ્રથમ ખંડને અંતે)
ગિર ગછ ખરતર તણે રે, જાણે સકલ જિહાંન;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org