________________
શાનકુશલ
[૧૫] જૈન ગૂર્જર કવિઓ: ૪ શ્રી વિજ્યકુશલ પંડિત કવિ, તપતેજે તરણિ અનુતારે રે; રૂપ કલા મતિ ચાતુરી, પુણ્યાય પ્રચુર પરિવારે રે. ૪૬ શ્રી કીર્તિકુશલ કવિ તેહના, શિષ્ય સુવિહિત સાધુ મઝારે રે; સંત સોહાગ સુબુદ્ધિ નિધિ, પ્રજ્ઞાન્વિત અતિ અનિવારે રે. ૪૭ જ્ઞાનકુશલ કવિ તેહના, શિષ્ય સદા સુગુણના રાગી રે; પાશ્વપ્રબંધ પ્રકાશતાં, અતિ બહુત સુમતિ ચિતિ જાગી રે. ૪૮ પાશ્વ પ્રબંધ પ્રગટ કરી, સંધ ચતુર્વિધનાં સંભળાય રે; ત્રિણિ અધિકાર વખાણતાં, સારે જગિ સુજસ ભણયે રે. ૪૯ એ સુરતરૂ સુરધેનું સમા, સુરઘટ મણિ એ સુરલી રે; અતિ આદરિ આરોહતાં, આલે ઇચ્છિત ફલ મેલી રે. ૫૦ નવવિધ પરિગ્રહ નવનવા, નિતિ મેલે સજજનસંગો રે; પરિઘલ પુત્ર પરંપરા, ભવિભવિ ભલા ભૂરિ સંભોગે રે. ૫૧ ધૃતિ મતિ ગતિ વર કાંતિકલા, લક્ષણ ગુણું પ્રભુતા રાજે રે; વિજય વિદ્યા જય ચાતુરી, વાધે ભાગ્યાદિક લાજે રે. પર
સ િશલાકા પુરૂષના, અવતાર અમરપતિ કેરા રે; પામી પ્રભુતા ભેગવી, પુહચે જિહાં નહી ભવફેરા રે. ૫૩ એકમના સુણજ્યો સહૂ, વાત તાતિ વિચિં મત કર રે; ઈમ કરતાં જસ નવિ રૂચે, તે તે નિજ ઘરિ સંચરજો રે. ૫૪ જે વેધક નરનારિ હુયૅ, તે અધવિચિં છેડ ન દેટ્સે રે; ભ્રમર કમલિનીની પરે, સારે રસિં રસિયા હાયે રે. પપ દેશવિદેશે વિસ્તરે, એ અતિઘણું પાશ્વ પ્રબંધે રે; શ્રી ગુરૂના સુપ્રસાદથી, જિમ સુરભિ કુસુમને ગંધ રે. પ૬ જાં સુરગિરિ સાયર શશિ સૂરા, ધ્રુવ ધ્રુધર અંબર તારા રે; જ વલી ત્રિભુવન થિર તપઈ, તાં તપ એ જયકારો રે. પ૭ દેઈ હજાર અને છસે ઊપરિ પંચોત્તરિ આણે રે;
કસંખ્યા એ ગ્રંથની, ચિહું ખડે થઈને જાણે રે. ૫૮ એ પ્રબંધ વાંચે સુણે, તસ સેવં બહુ સુલતાણ રે; ધરિ નવનિધિ ઋધિ વૃદ્ધિ લહે, નિતિ ઉત્સવ કેડિ કલ્યાણ રે.૫૮
- પાશ્વ પ્રબંધ સેહામણા. (૧) ઇતિ સર્વગાથા ૨૯૨. ઈતિ પંડિત શ્રી વિનયકુશલગણિ શિષ્ય -ગણિ શ્રી કીર્તિકુશલગણિ શિષ્ય જ્ઞાનકુશલગણિભિર્વિરચિત શ્રી પાશ્વપ્રબંધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org