________________
વૃદ્ધિવિય
[૧૪૯] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬
શ્રી વિજયપ્રભ સૂરીશ્વર તપાગચ્છના સિણગાર : ધીરવિજય કવિ સેવક લાભવિજય બુધ સીસ, વૃદ્ધિવિજય કહે પાસજી! પુરા સયલ જંગીસ. દન મુની સસી માન વર્ષે સાંઇપૂર નયરમાં ચિત્તડુ, જ્ઞાનગીતા કરી પ્રેમપૂર, પાસ પ્રભુ સથુણ્યો ચઢત નૂર. ૩૫ (૧) પ્ર.કા.ભં, [મુપુગૃહસૂચી.]
(૩૦૯૦) + દશવૈકાલિકના દશ અધ્યયનની ૧૦ સઝાયા આફ્રિ – પ્રથમ ક્રુમપુષ્પિકા અધ્યયન. સુગ્રીવ નયર સેાહામણુંજી—એ દેશી. શ્રી ગુરૂપદપંકજ તમીજી, વળી ધરી ધર્મની બુદ્ધિ, સાધુક્રિયાગુણુ ભાખરુંજી, કરવા સમકિત શુદ્ધિ,
૩૪
મુનીશ્વર ધર્માં સકલ સુખકાર તુમે પાળે નિરતિચાર-મુનીશ્વરજીવદયા સંયમ તપેજી, ધર્મ એ મંગલરૂપ, જેહનાં મનમાં નિત્ય વસે”, તસ નમે સુરતરભૂપ. ન કરે કુસુમ કિલામાજી, વિચરતા જિમ ત‰, સંતાષે વળી આતમાજી, મધુકર ગ્રહી મકરંદ ણિ પરે મુનિ ઘરધર ભમીજી, લેતા શુદ્ધ આહાર, ન કરે બાધા કાષ્ઠનેજી, ક્રિયે પિંડને આધાર. પહિલે દશવૈકાલિકેજી, અધ્યયને અધિકાર, ભાગ્યે તે આરાધતાંજી, વૃદ્ધિવિજય જયકાર. અંત – શ્રી વિજયપ્રભસૂરિને રાજઈ બુધ લાલવિજયન3 સીસ રે, વૃદ્ધિવિજય વિષુધઈ આચાર' એ, ગાયા સફલ જગીસŪ રે. ૭
મુ. પ
Jain Education International
મુ. ર
For Private & Personal Use Only
મુ. ૩
(૧) સં.૧૭૮૬, ૫.ક્ર.૨થી ૬, લી.ભ'.નં.૨૯૦૬. (૨) પ.સ’.૪, લી’ભ નં.૨૨૧૭. (૩) ૫.સં.૭, લી’.ભ. નં.૩૩૦૫, (૪) લ.સ’.૧૯૧૨, લી.ભ’. ન’.૩૫૦૪. (૫) સ’૧૭૬૭ આસા ૧.૧૦ સ્ત‘ભતીથે. પ.સ’.-૧૩, હા.ભં. દા.૮૩ ન.૪. (૬) શ્લેકસખ્યા ૧૮૪ પ્રેમાપુર મધ્યે સં.૧૭૮૧ કાશુ,૬ રવો. ૫.સં.૧૦-૧૦, હા,ભ`. દા.૮૨ ન..૧૪૪. (૭) સં.૧૮૦૨ વૈ.શુ.૭ ખાઈ વજી પઠનાથ.. ૫.સ.૮-૧૩, ગા.ના. [મુપુગૃહસૂચી, લીહુસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૭, ૨૫૭, ૨૮૧, ૨૮૩).]
મુ. ૪
પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૨૭૨.
(૩૦૯૧) શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ૩૮ કડી ર.સ.૧૭૩૦ ભા.શુ.પ આફ્રિ – પ્રભુ પાસ૭ મિલીયા તા મનવ`તિ કુલિયા કાજ રે સાહેબજી
www.jainelibrary.org