________________
અઢારમી સદી [૧૪]
વૃદ્ધિવિજય
સુહાવનગર આદિ
પ્રણમી પારસનાથનઈ, પ્રણમી શ્રી ગુરૂનામ, સાંનિધકારી સમરતાં, કામિત પૂરઈ કામ. વિવિધ ધરમ જિન વરણવઈ, પિણ ભાવ વિના સહુ ફક, ભજનસ્વાદ ન કે ભજઈ, લૂણ વિના જિમ લેક. ૨ નાનાવિધ નાટક કરત, પામ્યઉ પંચમ ન્યાન,
ઈલાપુત્ર અણગાર જિમ, ધર્યઉ ભાવ મન ધ્યાન. અંત –
ઢાલ ૧૧મી રાગ ધન્યાસી.
ગુણગરૂયા ખરતરગચ્છ ઈશા, જિનચંદ્રસૂરિ જતીશાજી, સંવેગી કહીયઈ તસુ સીસા, શ્રી ધરમનિધાન જગીશાજી. ૩ વાચક ધરમકીતિ વડદા, સીસ તાસુ સુભ ભાવઈજી, દયાસાર દિલ ચોખઈ ગાવઈ, મુનિવરગુણ મનિ ઉમાહઈજી. ૪ ભણઈ ભણવઈ જે ગુણ ગાવઈ, સાધુ સાનિધિ સુણાવઈજી, ઇલાપુત્ર અણગાર પસાઈ, જાસુ નામઈ દુખ જાવઈજી. ૫ સિંધુ દેસમઈ નગર સુહાવલ, ચિહું દિસિ માટે ચાવઉછ, શ્રી કિરદાર નગર કહાઉ, પાસ સાનિધિ સુખ પાવઈજી. ૬ શ્રી જિનરતનસુરિનઈ રાજઈ, કીયઉ ચરિત હિત કાજઇજી, ગછનાયક ગુરૂ બહુ ગુણ ગાજઈ, સૂરિ સકલ સિરતાજઈજી. ૭ રિષિમંડલમઈ પ્રગટ રિષીસર, મોટી મહિમા મુનિવરજી, સગવટ બંધ સરસ કહ્યઉ સુખકર, ચેખઈ ચિત ચારિતધરજી. ૮ સંવત સતર દખણેતર વરસઈ, નભ સુદિ નવમી દિવસઈજી,
સાધુસંબંધ કહેતા સરસઈ, દયાસાર દિલહરસઈજી. ૯
(૧) સં.૧૭૧૬ જે.શુ.૬ વિક્રમપુર મધ્યે પં. હેમનિધાન શિ. ક્ષમાવન લિ. પ.સં.૪, અભય. પિ.૪ નં.૨૪૧. (૨) પ્રત ૧૮મી સદીની, પ.સં.૪, દાન. પિ.૧૩ નં.૨૪૭. [મુપુગૃહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૧૪૩-૪૪] દર. વૃદ્ધિવિજય (ત. ધીરવિજય-લાભવિજયશિ.) (૩૦૮૯) જ્ઞાનગીતા ૩૫ કડી ૨.સં૧૭૦૬ સાંઈપુરમાં અંત – સંપ્રતિ સેહમ સમવડ શ્રી વિજયદેવ પટ્ટધાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org