________________
વધમાન
[૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ પ.સં.૨૨-૨૦, મો સુરત નં.૧૨૪. (૩૦૮૪) ચોમાસી દેવવંદન આદિ- સકલ-સુખ-દાતાર સાર, સેવકપ્રતિપાલ
પ્રથમ તીર્થકર ઋષભદેવ, પ્રણમું ત્રણિ કાલ. નાભિરાયાં મરૂદેવીનંદ, ત્રિહું જગ આધાર, ઉતકટ વિકટ રાગ દેસ, તું પ્રભુ તે સંહાર. શ્રી વિશાલમ સૂરીસરૂ એ, અહિનિસ ધ્યાઉં ધ્યાન, વિમલાચલ ગિરિ રાજીઓ, સુરનર કરિ ગુણગાન. શ્રી વિમલાચલ રાજઉ એ, પ્રણમે સુરનરર્વાદ,
રાજરત્ન વિઝાય કહિ, ધનધનિ આદિ જિર્ણોદ. અંત - મનવચન હિલિં, વીરની સીષ ચાલિં,
ત્રિતું ભવન માંહિ હાલિ દુખદેભાગ-જલિ, સુભનયન નિહાલિં, ભગતિ વિઘન દાલિં
• સંધના કેડ પાલિ. (૧) સં.૧૭૮૫ કા શુદિ ૧૩ રવેઉ લિ. સંઘવી ફતેચંદ સરસંઘ પાટણ મળે. પ.સં.૫-૧૭, હા.ભં. દા.૮૨ નં.૮૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૧૪૦-૪૨.] ૮૫૯૦ વર્ધમાન (પાર્ધચન્દ્રગચ્છ) (૩૦૮૫) હંસવછરાજ રોપાઈ ૨.સં.૧૭૦૫ આ.સુ.૧ ' (૧) લેખિ વર્ધમાનેન. ૫.સં.૩૬, નાહટા.સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૪૨. વર્ધમાન લહિયા જણાય છે. તે જ કર્તા હેવાનું કઈ પ્રમાણુ અહીં રજૂ થયું નથી.] ૮૯૦, વિકમ (લુંકાગ૭ પૂજ્ય ભેજાજી-ખીમરાજશિ.) (૩૦૮૬) ધના રોપાઈ ૨.સં.૧૭૦૬ કાશ.૯ ભૂવારે સબડારમાં
(૧) સં.૧૭૦૭ દેવાજી પઠનાથ. ૫.સં.૧૩, જય. પિ.૬૯.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૪૨.] ૮૬૧. દયાસાગર (ખ. ધર્મનિધાન-ધર્મકીર્તિશિ.) (૩૦૮૭) અમરસેન વયરસેન ચોપાઈ ૨.સં.૧૭૮૬ વિજયાદશમી શીતપુરે
(૧) સં.૧૮૭૬ આષાઢ, ૫.સં.૧૫, ક્ષમા. નં.૩૮૩. (૩૦૮૮) ઈલા પુત્ર ચોપાઈ ૧૧ ઢાળ ૨.સં.૧૭૧૦ નભતભા) સુદિ ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org