SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૯] રાજામ પાતક પરજલિયે દુઃખ સવિ દલિયે આજ રે સાહેબજી, માયા સાંકલિયે ભવિ નવિ કલિયો હેવ રે સાહેબજી; સમકિતસુખ કલિય, દિન મુઝ વલિયો હેવ રે સાહેબજી. ૧ અ ત - કલશ ઈમ થયો ભગતિ શાસ્ત્રજુગતિ પાસ સરખેસરવરૂ સત્તર ત્રીસઈ ભાદ્રવા સુદિ પંચમી દિન મનહરૂ; પંડિત શ્રી ધીરવિજયગણિ ચરણપંકજમધુકરે લાભ વિજય કવિ સીસ પભણઈ કૃત્રિવિજય શિવસુખકરે. ૩૭ (1) ઇતિ સાક્ષીકૃતાનેકસિદ્ધાંતવાક્યયુક્તિસંદર્ભિતમહત્યપ્રતિમા પૂજપ્રરૂપણષટત્રિશિકારૂપ શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુ સ્તવન નંદતાદાચંદ્રાર્કમ સંવત ૧૭૩૦ ભાદ્રપદિ વદિ ૮ લિ. (દ્ધિવિજય શિ.) ગ. કનકવિજયેન સા. વલ્લભદાસ પડનાર્થ.... ૫.સં.૩-૧૩, હા.ભં. દા.૮૩ નં.૧૪૧. (૨) પં. વીરવિજય શિષ્ય પં. લાભવિજય શિ. વૃદ્ધિવિજયે બનાવ્યો ગાથા ૮૩, હા.ભં. દા.૮૨. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.ર૭૦-૭૧, ભા.૩ પૃ૧૨૭૨-૭૩.] ૮૬૩. રાજસેમ (ખ. સમયસુંદર-હર્ષનંદન–જયકીર્તિશિ.) સં.૧૭૦૬ લગભગ. (૩૦૯૨) શ્રાવકારાધના (ભાષા) (૩૦૯૩) ઈરિયાવહી મિથ્યાદુકૃત સ્ત, બાલા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૨૨] . ૬૪. તેજ મુનિ-તેજપાલ (લે. કર્મસિંહ-કેશવ-મહિરાજ ટોડેર-ભીમજીશિ) (૩૯૪) ચંદરાજાને રાસ ૪ ખંડ ૨.સં.૧૭૦૭ કાતિક દિવાલી શુદિ ૨ સોમવાર રાણપુરમાં આદિ - દૂહા. શ્રી જિન શાંતિ નમું સદા, સોલસમો જિનચંદ, અસુખ વ્યથા આ પદ હરે, આપે પરમાણંદ. વીર તણે ગણધર વડે, શ્રી ગૌત્તમ ગુણધાર, ચણું નમું હું તેહના, જિમ પામું સુખસાર, કાશ્મીરમુખ-મંડણી, રૂપે ઝાકઝમાલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy