SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૩૫] અંત – સંવત સતરઈ એફસૉઈ સમઇ રે, ચૈત્રક વદિ સામવાર ચઉથી દિવસ સઝાય સંપૂરણ એ જિતહષ -જસરાજ થયઉ રે, ભણિજ્યેા છઇ શ્રીકાર. ૭ ક. શ્રી જિનચંદ્ર સૂરીસ્વર પરતરગપતી રે, તાસ આણુ સુપ્રમાણુ, વાચક શાંતિહરણ સુપસાઉલઇ રે, કહે જનશ્ર્વ સુજાણુ. ૮ ક. (૧) ઢાલ ૨૯ ગાથા ૨૧૪ ગ્રંથાત્ર ૨૭૦ સવત્ ૧૭૬૧ વર્ષે ચૈત્ર વદિ ૪ દિને લિખિતા જનતુષેણુ શ્રી પત્તન મધ્યે. કવિની હસ્તલિખિત પ્રત, પ.સ’.૯-૧૩, હા.ભ’. દા.૮૦ નં.૧૩૦, (૩૦૬૪) [+] આરામોાભા રાસ ૨૧ ઢાળ ૪૨૯ કડી ૨.સ.૧૭૬૧ ચૈ.સુ.૩ પાટણુ - આદિ – શ્રી સારદ વરદાયિની, સુમતિ તી દાતાર, મૂરખનઇ પંડિત કરઈ, એ માટઉ ઉપગાર. જેહ ભણી સુપ્રસત હુવઇ, તેહનઈ કરઇ નિહાલ, હીયા થકી અજ્ઞાનના, કાઢી નાખઈ સાલ. માટી મહિમા માયની, જસ અખૂટ ભંડાર, સુરનર વિદ્યાધર વિષ્ણુધ, પામિ ન સઇ પાર. ચરમ સાયરના નીરનઉ, જિમ ન લહઈ કાઈ પાર, તિમ સરસતિભંડારનઉ, નાવઈ પાર અપાર. માતા તુઝે સુપસાઉલઈ, પામું વચન રસાલ, સુષુતાં સહુનઇ ગમ, રીઝઈ બાલગાપાલ. ધર્મમૂલ સમ્યક્ત્વ છઈ, યતન કરૐ નરનારિ, શ્રી જિનપૂજ આદરઉ, જિમ પામ ભવપાર. દૈવાદિક પદ વિષઇ, ભાષષ શ્રી જિનરાય, નરસ`પદ સુરસંપદા, લહર્ષ જિનભક્તિ પસાય મુગતિ તણા પિણિ સુખ મિલ, ઇંડાં સુણિજ્યેા દૃષ્ટાંત, સતી આરામસાલા તળુ, વારૂ છઈ વૃત્તાંત. અંત – આરામશેાભાની પરઇ, તુમે કરઉ જિનવરભક્તિ, Jain Education International ૨ 3. For Private & Personal Use Only ૪ સુખ લહઉ રહઉ સંસારમાં આગલ પામઉ મુક્તિ. ૧૨ પ્રી. સત્તર એકસઠઈ સમ, સુચિ જેનિી તિથિ ત્રીજ, ૫ એ રાસ સંપૂરણુ કીયઉ, થયઉ નિરમલ ખેાધિખીજ. ૧૩ પ્રી. શ્રી ગુચ્છષરતર તાસ પતિ, શ્રીગુરૂ જિનચંદ્રસૂરિ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy