________________
જિહ–જસરાજ [૧૩] જૈન ગૂર્જર કવિઓ: ૪
શ્રી શાંતિહષ વાચક તણ, કઈ જિનહરષ સન્ર. ૧૪ પ્રી. એ રાસની ગાથા ઓરિસઈ, ઉપરઈ ઉગુણત્રીસ, જિનહરષ પાટણમાં રચ્યઉ, ઢાલ થઈ એકવીસ. ૧૫ પ્રી.
(૧) સર્વગાથા ૪૨૯ હાલ ૨૧ સંવત ૧૭૬૧ વર્ષે જ્યેષ્ટ સુદિ ૩ દિને શ્રી પત્તન મધે લિખિત જિનહર્ષેણ આરામસભા રાસઃ સંપૂર્ણ ઇતિશ્રી સમ્યકત્વ પૂજા વિષયે આરામસભા મહાસતી રાસઃ સમાપ્તઃ ગ્રંથાગ્રલૅકસંખ્યા પ૭૪. કવિની સ્વહસ્તલિખિત પ્રત, પ.સં.૧૮-૧૩, હા.ભં. દા.૮૧ નં.૧૪.
[પ્રકાશિતઃ ૧. સંપા. જયંત કોઠારી, કીર્તિદા જેશી (કથામંજૂષા શ્રેણું પુર).] (૩૦૬૫) વસુદેવ રાસ ૫૦ ઢાળ ૧૧૬૩ કડી ૨.સં.૧૭૬૨ આસે
સુ.૨ રવિવાર પાટણ આદિ – શ્રી નેમીસર જગ જયઉં, બાવીસમા જિનરાય,
બ્રહ્મચારચૂડામણું, નિતનિત પ્રણમું પાય. વિષય મહાવિષ સારિખા, જાણી તન્યા જિસુંદ, રાજિમતી રતિ સરસતી, ન પડ્યા તેહનઈ ફંદ. પસુવાડઉ છેડાવીયઉં, દીધઉ જીવતદાન, વ્રત લીધઉ રૈવતગિરઈ, પામ્યઉ કેવલન્યાન, તેને ચરણે લાગિનઈ, સમરી સરસતિ માત,
ચરિત્ર કહું વસુદેવનઉ, યાદવકુલ-વિખ્યાત. અત – પક્ષ રસ સ્વર ચંદ્રમા, આસુ સુકલ તિથિ બીજ,
રવિવાર સંપુરણ થય, સુણતાં ઉપજઈ રીઝ. ૫૯ યા. એ રાસ વસુદેવનઉ, ઇગ્યારસઈ ત્રેસઠ, પચાસ ઢાલે ગાઈ, મિલિ બે જણ એકઠ. ૬૦ યા. ગછરાજ પરતરગચ્છ તણઉ, શ્રી આદિ જિનચંદસૂરિ, શ્રી જિનરત્ન પટોધરૂ, જાસ પ્રતાપ પડૂર. ૬૧ યા. વાચનાચારજતિલક શ્રી, શ્રી સેમ ગણિવર સીસ, શ્રી શાંતિe૨ષ વાચક તણુઉ, લહઈજિનહરષ જગીસ. ૬૨ યા. શ્રી નેમિજિન સુપસાયથી રચ્યઉ રાસ પ્રમાણ, નગર પાટણ સંધમાં, સદા કલ્યાણ કલ્યાણ. ૬૩ ત્યા, (૧) ઇતિશ્રી વાસુદેવ રાસઃ સંપૂર્ણ પ્રકા.ભં. (૨) પા.ભં.૩. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org