________________
આદિ
જિનહર્ષ–જસરાજ [૧૩ જૈન ગૂર્જર કવિઓ: ૪ પ્રભવપ્રવજ્યા જંબુસ્વામિનિર્વાણુવર્ણ નામ ચતુર્થોધિકારઃ ૪ ઈતિશ્રી જંબુસ્વામિ રાસઃ સંપૂર્ણ. પ્રથમાધિકારે ગાથા ૪૭૬, દ્વિતીયાધિકારે ગાથા ૪૩૨ તૃતીયાધિકારે ૩૫૮ ચતુર્થાધિકારે ગાથા ૩૯૧ સર્વગાથા ૧૬પ૭ શ્લેકસંખ્યા ૨૦૭૫ ઢાલ ૮૦. પ્ર.કા.ભં. (૨) પ.સં.૬૩-૧૩, હા.ભં. દા.૭૯ નં.૨૯(૩) ૫.સં.૧૮-૧૫, તા.ભં. દા.૮૨ નં.૨૨૧ (૩૦૬૧) સ્થલભદ્ર સ્વાધ્યાય ૧૭ ઢાળ ૧૫૧ કડી ૨.સં.૧૭૫૮ આસ
શુદ ૫ મંગળ પાટણમાં ઢાલ અલબેલાની. ઈણિહી જ ભારતક્ષેત્ર માઈ રે લાલ, પાડલીપુર પરસિદ્ધ
સુખકારી રે, લોક તિહાં સુખીયાં વસઈ રે લાલ, ધરિધરિ રિદ્ધિસમૃદ્ધિ. સુ.૧ ઈ. ન્યાયી નદ મહીપતી રે લાલ, કીતિ નકી તુંગ, સુ.
નવ વંસઈ નાચી રહી રે લાલ, દેશપ્રદેશ અભંગ, સુ. ૨ ઈ. અંત – નિધિ બાણ રિષિ શશિ વછરઈ, આસોજ ઉજવલ માસ,
કુંજ વર પાંચિમિ તિથિ ભલી, ગાયક મુનિજસવાસ. ૫ મુ. શ્રી ગ૭ષરતરપતિ જયઉ, જિનચંદ્રસૂરિ સૂરિ, શ્રી શાંતિરક વાચક તણુઉ, કહઈ જિનહરષ મુણિદ. ૬ મુ. ઢાલ સતરઈ ગાઇયઉ, શ્રી થુલભદ્ર મુનીસ, જિનહરષ પાટણ નગરમાઈ, શ્રી સંધ અધિક જગીસ. ૭ મુ. (૧) ઇતિશ્રી સ્થૂલભદ્ર સ્વાધ્યાયઃ સર્વગાથા ૧૫૧, પ્ર.કા.ભં. (૨) કવિની સ્વહસ્તલિ. પસં૫-૧૫, હા.ભં. દા.૮૩ નં.૮૧. (૩૦૬૨) શ્રીમતી રાસ (નવકાર પર) ઢાલ ૧૪ ૨.સં.૧૭૬૧ માધ
શુ.૧૦ પાટણ (૧) રામલાલ સંગ્રહ, વિકા. (૩૦૬૩) નર્મદાસુંદરી સ્વા, ૨૯ ઢાળ ૨૧૪ કડી .સં.૧૭૬૧ ચૈત્ર
વ8 સોમ પાટણમાં આદિ –
ઢાલ અઢીયાની. વદ્ધમાનપુર નામ, સુરપુરથી અભિરામ, સંપ્રતિ ભૂપતી એ, સભા હતી એ. રિષભસેન સાથેસ, કીરતિ દેસવિદેસ, વીરમતી પ્રિયા એ, ધર્મકારજ કીયા એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org