SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૩૩] જિનહુષ –જસરાજ ૨૮૭, ૪૧૯, ૪૮૫, ૫૦૯).] (૩૦૬૦) જ મ્રૂસ્વામી રાસ ૪ અધિકાર ૮૦ ઢાળ ૧૬૫૭ કડી ૨.સ’. ૧૭૬૦ જેમ વ.૧૦ સુધ પાટણ આદિ દુહા. ત્રિસલાન'દન વીર જિન, સિદ્ધાર્થકુલચંદ, મહિમા ત્રિભુવન જેહની, ગાવ! ઈંદુ નરિંદ. જગનાયક ચાવીસમ, પૂરઇ વંછિત આસ, સેવકનઇ સુખીયા કરઈ, આપઈ લીલવિલાસ. રૂપ અનેાપમ જેહન, કંચનવરણી કાય, લક્ષણુ મિસિ સેઇ સદા, મૃગપતિ પ્રભુના પાય. જનમમહેાછવ અવસરઈ, સ`સય પડયઉ સુરિંદ, જલપ્રવાહ ખમિસ્યઇ નહી, નાન્હૐ વીર જિષ્ણુ દ. પ્રભુ પ્રાક્રમ દેખાલિવા, ઉપાઈવા આણંદ, અંગુઠઇ ક પાત્રીય, અવિચલ મેરૂ ગિનિંદ સુર આગલિ ખીણ્યઉ નહી, મેરૂ પરઈં રઘુ ધીર, સુરપતિ આવી જેનઉ, નામ ક્રીયઉ મહાવીર, તે શ્રી વીર જિનંદના, ચરણકમલ પ્રણમેવ, નિપમ જ ભૂસ્વામિનઉ, રાસ રચઉ સ`ખેવ. ચરમ કેવલી જે થયઉ, બાલપણુઈ બ્રહ્મચાર, તાસ રાસ રલીયામણુ, સાંભલિયેા નરનારિ. અંત – શિશિ ઉદધિ કાર્ય આકાશ વચ્છર દર્શામ જ્યેષ્ટ વદ્દિ જાણિ, બુધવાર રાસ પૂરઉ થય, સુણિયા ઉલટ આણુ. શ્રીગચ્છ-ષશ્તર-પતિ પ્રગટ જાણી જતઉ નવ ષડ, શ્રી જિનરતન સૂરીસનઇ, પાટઇ આણુ અષ`ડ. શ્રી જિનચદ્ર સૂરીસરૂ, ગુરૂરાય પ્રતપઉ એહ, વાયક શ્રી શાંતિહરષ સ્યું, રહઉ જિનહષ સનેહ, અધિકાર ચથા તણી પૂરી, ઢાલ થઇ એ વીસ, ગાથા સત્યાસી ત્રિષ્ણુસઈ, ગામઉ જનહષ મુનિસ ૧૪ ધ. (૧) સર્વ ગાથા ૩૮૭ ઢાલ ૨૦ ઇતિશ્રી જજીસ્વામી ચતુષ્પદ્યાં ખુદ્ધિસિદ્ધિકથા જાત્યાસ્વકિશારકથા ગ્રામકૃતસુતકથા સાલ્લકકથા માંસાહસશનિકથા ત્રિસુદ્ધથા વિપ્રપુત્રીનાગશ્રીકથા લલિતાંગકથા સપરિવાર જ પ્રવ્રજ્યા ૧૧ ૧. Jain Education International For Private & Personal Use Only ૨ 3 ४ g ૧૨ ૧. ૧૩ ૧. www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy