SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જિનહર્ષ-જસરાજ [૧૩] જૈન ગૂર્જર કવિઓ શ્રી જિનરત્નસૂરિસર પાટ દીપાવિવારે, પ્રગટય જાણિ દિણંદ.૧૪ચાશ્રીશ્રી શાંતિહષ વાચક સુપસાઉલે ૨, પાટણનયર મઝારિ, રાસ રચ્યો જિનહરષ સુહામ રે, સાંજલિ નરનારિ. ૧૫ ચા. પ્રથમ જિસેસર આદીસર તેણે રે, સુપાયે થયે રાસ, ઢાલ તેત્રીસ રૂડી પરિ ગાઈ રે,ધરિ જિનહર ઉલાસ. ૧૬ ચા. (૧) સર્વગાથા ૬૦૪ ઢાલ ૩૩ ઇતિ શીલવિષયે રત્નસાર નૃપસારઃ સમાપ્તઃ સં.૧૭૬૨ યેશું.૮ પાન મળે. ૫સં.૨૧-૧૩, હા.ભં. દા.૮૧ નં.૧૨. (૨) ૫.સં.૧૬, પ્ર.કા.ભં. નં. ૩૦૯. (૩૦૫૯) વરસ્વામી ઢાલબધ સઝાય [અથવા ભાસ] ૧૫ ઢાળ - ૨.સં.૧૭૫૯ આસે શુ.૧ આદિ– જી રે જી રે સામી સમોસા એ દેશી. અરધ ભરત માંહિ શોભતો રે, દેશ અવતી ઉદારે રે, વસવા સ્થાનિક લછિને, સુખિયા લેક અપાર રે. ઈભ્યપુત્ર પુન્યાતમા, ધનગિરિ નામે સુહાવે રે, કાયામનવચને કરી, ધમ ઉપમા પાવે રે. અત - સત્તર સઈ નવ પંચાસ રે પડિવા શુદિ આસો માસે. રે, થઈ ઢાલ પન્નર ઉલાસે રે, ભણતાં સુણતાં સુખ થાયે રે. ૫ વ. શ્રી જિનચંદ્રસૂરી ગુરૂ ગાયા રે, ખરતરગચ્છ જિણ સોભાયા રે, વાચક શાંતિષ પસાયા રે, જિનહર્ષ વયર ગુણગાયા રે. ૬ વ. (૧) ૫.સં૫-૧૫, મુક્તિ. નં.૨૩૫૯. (૨) બાઈ ઝમકુ પઠનાર્થ, પ.સં.૮, અભય. પિ.૧૩ નં ૧૩૧. (ઉદયવિજયકૃત બારવ્રત રાસ સહિત) (૩) ૫.સં૫-૧૩, જિનદત્ત. મુંબઈ પિ.૧૦ નં.૮. (૪) ૫.સં.૩–૧૯, જશ.સં. નં.૮૫. (૪) પં.જે. ભં.જયપુર પિ.૪૪. (૫) ઈતિ શ્રી વયર. સ્વામી ઢાલ ૧૫ સંબંધ સંપૂર્ણ સંવત ૧૮૧૭ વષે શાકે ૧૬૮૨ ચૈત્ર શદિ ૩ બધો પટણનગરે. પ્ર.કા.ભં. (૬) પાટણ નયરે પંચાસરા પ્રસાદાત લિ. મેહનવિજયજી. ૫.સં.૫–૧૪, આ.કા.ભ. (૭) સં.૧૭૮૩ વષે યેષ્ટ શુદ ૧ દિને લ. ૫.સં.૪–૧૮, મા.ભં. (૮) સકલ પંડિતોત્તમ પં. શ્રી ગુલાલવિજયજી તતશિષ્ય ગણી શ્રી હિતવિજયજી લિખાવત. પં. શ્રી ધનસમજી સક પં. જિદ્રસેમ લિષત. ઘેતા ગ્રામે સીરોહીવાસી. ૫.સં.૩-૧૭, છેલ્લું પાનું, મારી પાસે. [આલિસ્ટઔઈ ભા.૨, સપનૂડમચી, લીંહસૂચી, હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૪૮, ૨૬૬, ૨૬૮, ૨૮૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy