________________
અઢારમી સદી
[૧૩૧] જિનહર્ષ-જસરાજ નયરે શ્રી સાંમલાજી પ્રસાદાત ચેલા છગનલાલ પડનાર્થ. પ.સં.૧૯-૧૬, વિજાપુર જ્ઞા.મં. નં.૬૧૦. [ડિકૅટલેગભાઈ વૈ.૧૯ ભા.૨, મુપુગૃહસૂચી)
[પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમસિંહ માણક. ૨. પ્રકા. સવાઈભાઈ રાયચંદ] (૩૦૫૮) રત્નસાર રાસ ૩૩ ઢાળ ૬૦૦ કડી .સં.૧૭૫૯ પ્રકા.વ.૧૧
સોમવાર પાટણ આદિ- પ્રથમ જિણેસર પાય નમું, આદીસરૂ અરિહંત,
યુગલાધરમ-નિવારણુંઉ, ગુણ અનંત ભગવંત. જેહને નામે પામીયે, અવિચલ લીવિલાસ, જગદાતાર પરમાતમા, પરમ પુરૂષ ગુણવાસ. જગતારણ જગઉદ્ધરણું, વારણ દુખતમાંહ, પરજાપતિ થિતિ થાપણ, માયારહિત અમોહ. પ્રભુ પ્રણમી પ્રણમું સુગુરુ, ગુરૂ પાતકમલ ધોઈ, પર આતમ ઉજજવલ કરે, ગુરૂ વિણિ જ્ઞાન ન હોઈ. ગુરૂ દીવઉ દેખાલિવા, સુદ્ધ ધર્મની વાટ, ગુરૂ કારિગર સારિખા, ઉતારે મન કાટ. કુણ દિખાલં ગુરૂ વિના, પરત ખ પંથ-કુપંથ, ઉપગારિ નિસ્વારથી, ગુરૂ ગરૂઆ નિગ્રંથ. ગુરૂ રખેં દુર્ગતિ થકી, રાય પ્રદેસી જોઈ, માત પિતા સુત કામિની, અવર ન રાખે કે ઈ. શ્રી જિનેવર સુપસાઉ, પામી સુગુરૂ પસાય, રતનસાર કુમારનૈ, રાસ રચું સુભ ભાય." સાધુ તણી સેવા કર, પાલે નિરમલ સીલ, સલ થકી સુખ પામી, સીલ થકી લહી લીલ. તાસ રાસ સુણિજ્ય સÉ, વારૂ વચનવિલાસ,
સાંભળતા થાસ્યા ખુસી, દેત્યે મુજ સાબાસ.'' અંત – રણકુમાર ચરિત્ર શ્રવણે સુશુ રે, પાલે નિરમલ સીલ,
સદગુરૂની સેવા રૂડી પરિ આદરે રે, જિમ પામ સુજલીલ.૧૨ ચા. સતરાદિમ પંચાસનસર વછરે રે, પ્રથમ શ્રાવણ વદિ માસ, ઈગ્યારસિ સિસિવાર સુડામણે રે, પૂરણ પૂરણ થયો એ રાસ.૧૩ ચા. શ્રી ખરતરગચ્છ મુંદનાલિ-પ્રભાકર રે, શ્રી જિનચંદ્ર મુર્શિદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org