SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જિનહ -જસરાજ અત [૧૩૦] વારે ચંદ્ર પ્રભુ તણું, ખિમ ભરાવ્યું એહ. પૂજી શ્વેતા કાલ લગે', ભુવનપતિ ધરણેન્દ્ર, અમ કરી પદમાવતી, આરાધી ગેવિ દ જરાસિયે મૂકી જરા, ચાદવ કર્યાં અચેત, પ્રભુપદ·નમણે સીંચીયા, દૂઆ તુરત સચેત. શ`ખ શબ્દ પૂર્યાં તદ્દા, હુ` ધરી ગેપાળ, થાપ્યા નયર સપ્રેસરેા, થાપ્યા પાસ દયાલ. આવે જગ સહુ જાતરા, પરતા પૂરે તાસ, કલિયુગ માંડે કલા વધી, સેવે સુરનર જાસ. તાસ ચરણ પ્રભુમી કરી, હૈયડે ધરી ઉલ્લાસ, કરૂ` સ્વામી સુપસાયથી, રાત્રિભાજન રાસ. સાંભલજો આલસ ત્યજી, થાશે લાભ અપાર, રાત્રિભેાજન વારજો, સાંભલી દેવિચાર, નિષ પાંડવ ભક્ષ સવસરે એ, વિદ આષાઢ જંગીશ, પૂરણુ થઇ ચૌપાઇ એ, પડવા કેરે દીસ. શ્રી ખડતરગચ્છ-રાજીયા એ, શ્રી કહે જિનદ સૂરી દ રતનસૂરિ પાટવી એ, દીઠાં હાયે આણુ ૬. સ. શાંતિષ વાચક તણો એ, જિતષ મુણી ૬, વાસેય પસાઉલે એ, કાર્તિકમલા-કંદ, જૈન ગૂજર કવિઓ : Jain Education International ** For Private & Personal Use Only ર ૩ ૪ ૫ પાટણ માંહે મેં રહો એ, રાત્રિલેખન રાસ. પચ્ચીસ ઢાલે કરી એ, સુણતાં લીલવિલાસ. (૧) સ.૧૭૬૦ માગ શુ.૧ શનિ દાનચંદ્ર લિ, ઢાલ ૨૫, ૫.સ.૨૪, વીકા, (૨) સં.૧૮૫૫ માÖસીર શુ.પ ગુરૂ પાસ મયારત્ન તથા પ અદ્વિરત્ન શિ. મુ. કાંતિરત્નેન લ. લેપ્લાડા (ઝીંથી ૭-૮ ગાઉ દૂર) ગ્રામે ઊચાલે હતા તારે લખ્યું છે. ૫.સ’૨૪-૧૩, ઝી', !.૩૮ ન`.૧૮૩, (૩) પ.સ.૨૩-૧૨, ઝી. પે.૩૯ ન.૧૮૪. (૪) પ.સ.૨૩-૧૩, ઝી. ૩૮ ન.૧૮૨. (૫) સં.૧૭૮૨ આસૂ સુદિ ૮ રિવ ઘાવડનગરે ગણ ભાગ્ય. વિજય લિ. તેમનાથ પ્રસાદાતા. પ,સ`.૧૩-૧૭, ઈડર ભ. (૬) સ.૧૯૪૭ ભાદ્રપદ વ૬ ૯ વા. વિમલવિજયગણિ શિ. મહેા. સુભવિજયગણિ શિ. ૫. રત્નવિજયગણિ શિ. ૫. મેાહનવિજય શિ. ૫. રૂપવિજયગણિ શિ ૫. વિદ્યાવિજય શિ. ભક્તિવિજય શિ મુનિ પ્રેમવિજયગણિ લિ. લવા . www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy