SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨૭] જિનહ -જસરાજ ૨.સ.૧૭૫૮ શ્રાવણુ શુ.પ સેામવારે પાટણમાં દેશી અલબેલાની મગધદેશ રળીમાંમણેા રે લાલ, નવલખ સંખ્યા ગામ, સુખદાઇ રે, રાજથહી પૂરી રૂમડી રે લાલ, સુરપુરીથી અભિરામ, સુ. ૧ મ. રાજ કરે રાજા તીહાં રે શ્રેણીક ગુણની શ્રેણુ સુ. નિર્મલ સમકીત જેહનેા રે ચૂકવીઇ નહિ કેણુ સુ. ભગતિ કરે ભગત્રંતની રે, પૂજા કરે ત્રિકાલ સુ. વીવચન શ્રવણે સુણે રે, મિથ્યા મનથી ટાલ સુ. મત્રીસર.સેહરા હૈ, નામે અભયકુમાર સુ. ૪ મ. પ્રથમ પૂત્ર રાજા તણા રે, ખુધી તણા ભંડાર સુ. અત ઢાલ ૧૧મી આજ નીહેજો રે થઇ રહ્યો નાહલેા રે એ દેશી. અઢારમી સદી આદિ - Jain Education International ૨ મ. ૩ મી. બીજી પિણુ તુઝ માની પ્રાર્થના રે ના કં કિમ ઋણુ કામ, અરે અકારજ જેને કારણે રે, નૃપસુત કરે સંગ્રામ. ૧ મી. તે એ રાજ દેતાં લીધા નહી રે, વાલ્હા તુ ધનધન વિધન ન હેાજ્યેા તાહરા ધમ માં રે, કહે શ્રેણીક રાજન. ૨ ખી. વ્રતઉવ સઈ કરાવીઓ ર્, ધરતા ચિત્ત ઉલ્લાસ ધીરાધર જિમ કંચન વરસતા, આવ્યા જિતવર પાંસ. વિધિ સું દીક્ષા દીધી અભયને રે, નદા પણ વ્રત લીધ, અંગ ઇંગ્યારસ ધર મુનિવર થયા હૈ, ઉત્તમ કહ્યું કીધ, બહુ દિન મિરવદ્ય સંચમ પાલીયા રે, કરી સંલેખણા અંત, ગયા સર્વોથ સિદ્ધ અભયમુનિ 3, ચવી શિવપુર પોહચત. ૫ ખી. સવત સત્તર અઢાવત સંવચ્છરે રે, ઉજ્જવલ શ્રાવણ માસ, પંચમી દિન સામવાર સેાહાંમણેા રે, પાટણનયર ઉલ્લાસ. ૬ ખી. ખરતરગચ્છ જિનચંદસૂરીસરૂ ?, શાંતિહષ સુરસાય, ૪ બી. ઢાલ ઇંગ્યારે અભયકુમારના રે, કહે જિન સુખદાય. ૭ બી. (૧) સં.૧૯૧૯ વૈ.શુ.૧૩ દિને લ. પ. તેજવિજેજી ગારીયાધર ગ્રામે શ્રી શાંતિજિન પ્રસાદાત્, ૫.સ.૪-૧૫, ગારિયાધાર ભ’. [રાહસૂચી ભા.૧.] (૩૦૫૫) શીલવતી રાસ ૪૮૦ કડી ૨.સં.૧૭૫૮ ભા.શુ.૮ પાટણમાં આદિ દુહા. શ્રી આદીસર આદિકર, આદિપુરૂષ અરિહંત, આદિધર્મકર્તા નમું, યુગલધમ કૃત અંત, For Private & Personal Use Only ૩ મ. www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy