SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જિનહર્ષ-જસરાજ [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ લખમી-લીલ વિલાસ, સંપતિ આપે સેવક. મહિમા જગત મઝારિ, રવિકિરણ જિમ વિસ્તરી, પામાં કાઈ ન પાર, કડિ હે કરિ જે કહે. ઉપગારી અરિહંત, સ્વારથ વિણ સાચો સગો જેવઉ જલણ જલંત, સુરપતિ કીધો સાપનઈ. કર નવ કાયા જાસ, નીલવરણ નિત સભતઉ પય સેવઈ યક્ષ પાસ, અહનિસિ ઊભો આગઈ. વામાસુત વિખ્યાત, અંગજ અસણ નૃપ તણે જગ સહુ આ જાત, પરખિ પરતા પૂરવે. પ્રભુનઈ કરિ પરણામ, કર જોડી કરી વીનતી સુપ્રસન થાજે સ્વામિ, રાસ રચું રત્નચૂડનઉ. દુનીયા માટે દાન, સરિખો કઈ નહીં સહી, મહિપતિ પિણ ઘઈ માન, વસુધામઈ શોભા વધઈ. દીજે પરઘલ દાન, ઉત્તમ પાત્ર આવ્યાં થકાં, તો લહીયઈ થિર થાંન, જઉ કર કી જઈ મોકલઉ. રત્ન ચૂડ ધરિ રાગ, દાન સમાપ સાધુનઈ, તઉ ઇણ ભવિ લહ્યા અથાગ, નરસુર સુખ સુણજે ચરી. ૯ અંત – રતન ચૂડનઉ ચરિત્ર સુહાય દાન સુપાત્ર દીપાઉ રે, દાનપ્રભાવઈ ધનસુષ પાઉ, દાનઈ મુગતિ સિધાય રે. ૧૪ પૂ. સતર સતાવન આસુ માસ સુદિ તેરસિ પ્રતિભાસઈ રે, શુક્રવાર કીધઉ અભ્યાસઈ, રાસ પાટણ ઉલાસઈ રે. ૧૫ પૂ. ઢાલ એકત્રીસમી એ થઈ ચંગી, સાંભલિયે સહુ અંગી રે, બઈસિ સભા માંહિ બે સંગી, ગાવઉ ઢાલ સુરંગી રે. ૧૬ પૂ. શ્રી વરતરગચ્છગયણદિણુંદા, શ્રી જિનચંદ સૂરિદા રે, વાચક શાંતિવરષ ગુણવૃંદા, શિષ્ય જિનહરષ મુર્ણિદા રે. ૧૭ પૂ. (૧) સર્વગાથા ૬ર૭ ગ્રંથાગ્ર લેકસંખ્યા ૮૯૭ ઇતિ શ્રી રત્નચૂડ મુનિ રાસ: સંપૂર્ણ શ્રી રસ્તુ. પ્ર.કા.ભં. (૨) કર્તાની સ્વહસ્તલિખિત પ્રત. પ.સં.૨૨-૧૫, હા.ભં. દા.૮૧ નં.૫૮. [(૧) અને (૨) એક જ હેવા સંભવ.] (૩) લિ. વા. ભક્તિવિશાલ શિ. રૂપભદ્રણ મુનિના. પસં. ૧૬–૧૯, જૂની પ્રત, વિ.ને.. નં.૪પ૮૯ [કેટલોગગુરા.] (૩૦૫૪) અભયકુમાર શ્રેિણિક] રાસ [અથવા ચેપાઈ] ૧૧ ઢાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy