SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર સર [૧૫] જિનહારાજ શાંતિવર્ષગણિ વાયક તેહના, શિષ્ય બહુ પરિવાર. શ્રી. ૨૩ તાસ શી જિનહર્ષ હર્ષ ધરી, કીધો પૂરણ રાસ, નવમે ખડે હાલ ઇગ્યારમી, એ થઈ પૂરણ તાસ. શ્રી. ૨૪ નવ ખંડે એ રાસ સુહાણે, હે ઈ એ સત્તર ઢાલ, શ્રી પાટણ માંહિ જન સુપસાયથી, રચી રાસ રસાલ. શ્રી. ૨૫ (૧) ઇતિશ્રી જિનહર્ષવિરચિતે શત્રુંજય મહાતીર્થ મહામે ચતુષ્પવા શ્રી પાર્શ્વનાથાદિ મહાપુરૂષ ચારિત્રવરણને નામ નવમ ખંડ સમાપ્ત.... ...લિખિત શ્રીમદ્દ ભાવનગરે સંપૂર્ણ કૃતં પં. ન્યાનચંદ્રણ શીધ્રતર લિખિતમ. પ.સં.૧૮૧-૧૫, આ.ક.મં. (૨) ચં.૮૫૬૮ ગા.૬૪૫૦ સં. ૧૭૬૦ કી.વ.પ. ૫.સં.૨૧૫, દાન. નં.૯૮૦. (3) ગ્રં.૯૬૯૯ સં.૧૮૫૩ મહા રુ.૭ શનિ. ૫.સં.૨૮૫-૧૪, વી. દા.૧૯ પિ.૨. (૪) સર્વગાથા ૬૪૫૦ સં.૧૭૫૫ આષાઢ વદિ પંચમી દિને લિખિતાં જિનહષેણ પત્તન. મળે શ્રી જિનપ્રસાદાત કવિહસ્તલિખિત, પ.સં.૧૮૦-૧૬, હા.ભં. દા.૭૮ નં૨. (૪) પસં.૨૩૮-૧૫, ગા.ના. પ્રકાશિત ઃ ૧. આનંદ કાવ્ય મહોદધિ મૌ.૪. (૩૦૫૨) + સત્યવિજય નિર્વાણ રાસ (ઐ.) ૨.સં.૧૭૫૬ મહા સુદિ ૧૦ પાટણમાં આદિ– શ્રી જિનવરના ચરણજગ, પ્રણમું ભાવ સહીત, વંછીતપૂરણ કલ્પતરૂ, પૂછત સુરાસુર-પત સરસતી માત પસાઉલે, ગાઈશ મુનિ મહિરાણ, સત્યવિજય પંન્યાસનું, સાંભળ નિર્વાણ. અંત – સતર છપને સંવત્સરે મહા સુદિ દશમી પ્રમાણ, નિર્વાણ પંન્યાસને એ થયે, જિનહષ સુજાણ. સુ, ૧૨ (૧) સં.૧૮૦૫ માહ સુદિ ૨ લ. ભાણુરતનેન શાહ શ્રી ભાગ્ય સુત ગેડીદાસ પઠનાથ. ૫.સં.૮-૧૩, હા.ભં. દા.૮૨ નં.૧૮૩. હિજૈશાસુચિ ભા.૧ (પૃ.૨૮૯, ૫૧૧).] પ્રકાશિત ઃ ૧. જૈન ઐતિહાસિક રાસમાળા ભા.૧. (૩૦૫૩) રત્નચૂડ રાસ ૩૧ ઢાળ ૬ર૭ કડી .સં.૧૭૫૭ આસો સુ.૧૩. શુક્ર પાટણમાં. દૂહા સોરઠા. પ્રણમું જિનવર પાસ, ગેડીમંડણ ગુણનિલક આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy