________________
જિતહ -જાસજ
[૨૯] જૈન ગૂર્જર કવિઓ: ૧૪
શ્રી શાંતીસર સામલઉ, થાંતિર્ણ સુખકાર, વિસ્વસેન કુલ-દિનમણી, મચીò-ર-શૃગાર. શ્રી નેમિસર નિત નમું, બ્રહ્મચાર ગુણુવાર, ચાદવકુલ-સિર-મુગટમણિ, ત્રિભુવન યશ-વિસ્તાર. પાર્શ્વ નાશ ત્રેવીસમઉ, નીલકમલદલ કાય, સુરનર નિતિ સેવા કરઇ, પ્રણામ નિસદિન પાય. મહાવીર મેાટઉ મરદ, કપાવ્યઉ જિણિ મેર, નમુ* સદા જિણિ આગલઇ, થયા સુરેસર જે. પાંચે જિન પ્રભુમી કરી, ગાસ્તુ સતીચરિત્ર, શીલવતી નાંમઇ સતી, સુણતાં શ્રવણુ પવિત્ર. પાલઇ શીલ સાહામણુઉ, ભાવઈ જે નરનાર, શીલવતીની પર લહુઇ, મુગતિ તણા સુખ સાર. કલા વિચણુ અતિ નિપુણુ, ત્રુદ્ધિવંત ગુણુવ ત્ત, બુદ્ધર્યું રાખ્યઉ શીલ નિજ, સુણજ્યેા તાસ ધૃત ત. અત સંવત સતર અઢાશનઈ, ભાદ્રિવ સુદ્ધિ આર્ટિમનઈ દીસ, ધ. પાટણ માંહિ પ્રેમ સું, રાસ કીધઉ મન ધરી જંગીશ. શ્રી પરતરગચ્છ દ્વીપતા, શ્રી જિનચંદ્ર સૂરીસરરાજ, વાચક શાંતિહષ તણું, શિષ્ય પભણુઇ જિનહરષ સુકાજ, ૧૮ ધ (૧) ઇતિશ્રી શીલવિષયે શીલવતી રાસ સ ંપૂર્ણુમ્. સર્વાંગાથા ૪૮૦, પ્ર.કા.ભ. (૨) કવિની સ્વલિખિત પ્રત, ૫.સ.૧૯-૧૩, હા.ભ`. દા.૮૧ ન૨૫. [બન્ને પ્રતા એક જ હેાવા સ`ભવ.] (૩૦૫૬) રત્નશેખર રત્નવતી રાસ ૩૬ ઢાળ ૭૧૭(૩૭૦) કડી ર.સં.
८
૧૭ ૧. .
૧૭૫૯ માહ શુક્ર ૨
આદિ –
હા.
સરસતિ તાહરા ચરણુયુગ, પ્રમુ* ઊંઠે પ્રભાતિ, કર જોડી વીતિ કરૂ, સુમતિ સમર્પ માત. તું માતા જગતારણી, માંન તણી દાતાર, તુઝ વિષ્ણુ જ્ઞાન લહે નહી, જગવાસી નરનાર. જ્ઞાનાંજન અંજન નયન, મિટે તિમિર-અજ્ઞાંન મિથ્યારયણી ઢાલિવા, જ્ઞાન સુભાનુ સમાન. જીવાજીવાદિક તણા, જ્ઞાને છે ભાવ,
Jain Education International
For Private & Personal Use Only
3
૪
७
3
www.jainelibrary.org