SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ જિનહર્ષ-જસરાજ [૨૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ જસુ નામથી નવનિધિ મિ, પ્રતાપે ગુરૂ હે હુ જ સસિસૂર ગુ. ૧૮: જગમ યુગપરધાન જગગુરૂ નામથી નિસતાર પ્રહ ઉઠી પ્રમ્ ભાવ સુ કલિજુગમેં હે ગતમ ગણધાર. ૧૯ શ્રી મસાજું સોભતા વા. શાંતિષ મુણિદ, તસુ સીસ કહિં જિનહર્ષ મુનિ ગુરૂનામેં હૈ દિનદિન આણંદ. ૨૦. (૧) લ. રૂપાજી વાચનાર્થ. પસં.૧૯-૧૫, પાદરા.ભં. નં.૧૯. (૨) પં. જગરૂપની પરત છે. કોઈ લેણુ પાવે નહી સ્વ વાચવાડથે પં. ભાનુસુંદર પાસેથી લીધી છે પરસ્પર સમઝયા છે એ વેચવી નહી એ વચન પાલ સહી. ૫.સં.૨૪-૧૩, પાલણપુર સંધ ભં. દા.૪૬ નં.૩૧, (૩) સં.૧૭૫૩ આ.વ.૧૨ શનિ પત્તન મધ્યે મહે. લલિતકીતિ શિ. વા. હીરરાજ શિ. ઉદયહર્ષ શિ. ભક્તિવિશાલ ભ્રાતૃ સમનંદન, પ્રીતરાજ, નાથા, રૂપચંદ, રૂપજી, કુશલચંદ્રાદિ વગર સહિતા. ૫.સં.૨૦, જય. પિ. ૬૮. (૪) સં.૧૮૩૩ સવાઈ જયપુર મળે. ૫.સં.૧૩, અભય. નં.૨૩૭. (૫) સં.૧૮૫૯ ફા. ૫.સં.૨૩, ક્ષમા. નં.૩૯૬. (૬) સં.૧૭૮૯ માર્ગશીર શુ.૧૦ ૫. ૫દમસાગર લિ. ૫.સં.૧૫–૧૬, વિ.ને.ભં. (૭) સં.૧૭૬૨ વ.શુ.૬ બુધે ગ્રં.૬૦૦, ૫.સં.૧૫-૧૭, તા.ભં. દા.૮૨ નં.૨૨૨, (2) સં.૧૭૭૪ શ્રા શુ.૧૫ લિ. વા. જિનહિંસગણિના. ૫.સં.૨૧-૧૧, યશોવૃદ્ધિ પિ.૬૭. (૯) લ. મુનિ બુદ્ધિરત્નન. ૫.સં.૧૬-૧૭, ઝીં. પિ.૩૮ નં.૧૮૦. (૧૦) ૫.સં.૧૬–૧૫, રે.એ.સો. બી.ડી.૪૫ નં.૧૮૮૪. (૧૧) વીરનગરે લિ. પં. રત્નવિજય શિ. પં. ગુલાલવિજયેન સં.૧૭૮૫ માગશિર શુ.૧૫ ગુરૂ. વિ.વી.રાધનપુર. (૧૨) ઇતિ શ્રી ગુણકરંડ ગુણાવલી રાસ સંપૂર્ણ શ્રી શાંતિજિનપ્રસાદાત સકલપંડિતશિરષર સકલપંડિત શરમુગટામણું પંડિત શ્રી ૧૦૮ પં. શ્રી જિનવિજયગણિ તતશીષ્યપ્રવર પુંડરીક સર્વગુણપંડીતસર્વોત્તમ ઈહાવંત મેધાંબુધિ પંડિત શ્રી ૨૧ ૫. શ્રી મુનિવિજય ગણું તતશીષ્ય ગુણુકેશભામિનીભાસ્થળતિલકાયમાંન સર્વ પંડીતાભરણ પંડીત શ્રી ૫ પં.શ્રી રત્નવિજયગણિતશીષ્ય પાદાજભ્રમર સવકલાકૌશલ પં. શ્રી હર્ષવિજયગણિ તતંગુરૂજાતા મુ. કાંતિવિજયગણિ લિપિં કવે મુ. ધમ વિજય વાચનાર્થે સંવત્ ૧૮૫૦ વર્ષે ભાદ્રપદ માસે ધન પક્ષે ૭ જીવવાસરે શ્રી વામનસ્થલી મગરે. શ્રી પાર્શ્વનાથપ્રસાદાત. ૫.સં.૨૦-૧૫, ભાવ. ભં. (૧૩) સં.૧૮૪૭ જ્યક વદિ ૬ મે પં. ભાનુસુંદર શિ. પં. દુલીચંદ લિ. ખરતરગછે પાટણ મળે. પ.સં.૧૫-૧૭, રત્ન.ભં. દા.૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy