________________
અઢારમી સદી
[૧૩] જિનહ–જસરાજ નં૬૯, (૧૪) ૫.સં.૨૧-૧૪, આ.કા.ભં. (૧૫) સંવત ૧૮૬૦ વર્ષે વૈશાખ
દિ ૯ દિને ભમવારે શ્રી ભટ્ટારકપુરંદર ભદ્રારક શ્રી ૧૦૮ શ્રી વિજય પ્રભસૂરિશ્વરના ચરણનું ચરણકમલાન પં. શ્રી ૫ પ્રેમવિજયગણિ શિષ્ય શ્રી પં. શ્રી ૫ સકલપંડીતશિરોમણી કાંતિવિજયગણિ શીષ્ય પં. શ્રી ૫ રાજ વિજયગણી શ્રી શિષ્ય પં. શ્રી પ રત્નાયમણી પં. શ્રી કૃષ્ણવિજયગણી શીષ પં. શ્રી ૫ પંડીતશ્રી ૫ ગવિજયગણી શીષ સીસુ ચેલા રૂપચંદ લિખિત રાધનપૂરે મ. પ.સં.૨૨–૧૩, પ્રકા.ભં. નં.૩૭૧. (૧૬) લ. મુ. બુદ્ધિનેન. ૫.સં.૧૭-૧૭, ઝીં. ભં. [આલિસ્ટમાં ભા.૨, ડિકેટલૅગભાઈવં.૧૯ ભા.૨, મુપુન્હસૂચી, રાહસૂચી ભા.૧, હે જૈસા સૂચિ ભા.૧ (પૃ.૨૪૦, ૫૫૪, ૬૨૪).] (૩૦૫૦) [+] ૨૦ વિહરમાન જિન સ્ત. (વીશી) ૨૦ ગરબા ૧૩૭ કડી
૨.સં.૧૭૫૫ બીજા વૈ.શુ.૩. આદિ – સીમંધર સ્વામી સ્ત. ઢાલ પાટણનગર વખાણ થઈ, સખી માહેર.
હારી લખમી દેવિ કિ ચાલઉ રે આપણ દેખિવા જઈવઈ એહની. પુંડરીક નગરી વખાણીય, સખી શ્રેયાંસઘરે જાયઉ પુત્ર
રતન્ન કિ,
ચાલઉં રે આપણ દેખવા જઇયઈ. નયણે કુમાર નિહાલીયઈ, સખી કી જઈ તે એહના કેડિ જાન્ન કિ.
અંત – ઢાલ મા પાવાગઢથી ઊતર્યા રે મા એહની.
સારદ તુઝ સુપસાઉલઈ રે મા, ગાયા ગરબા વીસ રે, જુગતિ સ્યુ ભાવ રે ભગતિમઈ થુમ્યા રે મા એ વીસે જગબંધવા રે મા, એ વીસે જગદીસ રે.
૧
જુ.
મા ધન દિન માસ સહામણુઉરે, મા ગિણિર્યુ જનમપ્રમાણ રે. જુ.. મા વિહરમાણુ હું ભેટિસ્યુ રે, મા પવિત્ર હુસ્ય મુઝ પ્રાણ રે. ૯ જ. મા સતરઈ પચતાલઈ સમઈ૨, મા દ્વિતીય વૈશાષ સુદિ ત્રીજ રે.
મા મઈ જિનહરઈ ગાઈયા રે, નિરમલ થયે બેધિબીજ રે. ૧૦ - (૧) સર્વગાથા ૧૩૭ ગ્રં.૧૬૨ સં.૧૭૬૧ વર્ષે છ વદિ ૧ દિને શનિવારે લિખિતાનિ જિનહર્ષેણ શ્રી પાન મળે શ્રી. પ.સં.૭-૧૩, હા. ભં. દા.૮૩ નં.૩૦. (કવિની સ્વહસ્તલિખિત પ્રતિ) (૨) પ.સં.૯-૧૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org