________________
અઢારમી સદી
[૧૧] જિનહર્ષ—જસરાજ ૨ દિને ચંદ્રવાસરે. પ.સં.૬૧-૨૩, રાજકોટ પૂ. અ, (૯) ઇતિશ્રી મલયાસુંદરી ચરિત્રે શીલાવદાત પૂર્વભવવર્ણને નામ ચતુર્થ પ્રસ્તાવ લેકસંખ્યા ૬૦૦૦ સં. ૧૯૩૫ મતિ ભાદ્રવા સુદ ૧૨ બીકમપુર મ. પ.સં. ૧૨૮–૧૪, ગુ.વિ.ભં. હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૨).] (૩૦૪૯) ગુણકરંદ ગુણાવળી રાસ ૨૬ ઢાળ ૨.સં.૧૭૫૧ આસો
વદિ ૨ પાટણમાં આદિ
દૂહા. શ્રી અરિહંત અનંત ગુણ, સેવે સુરનર ઈદ; પાયકમલ જસુ પ્રભુમતાં, લહઈ પરમાણંદ.
વીસે જિન જગતગુરૂ, જગજિવણુ જિનચંદ, જગનાયક દાયક સયલ, સેવકને સુષવૃંદ. કરૂણાનિધિ કામતિદિયણ, સકલ છવપ્રતિપાલ,
વીસે જિનવર નમી, સરસ્વતિ નમે ત્રિકાલ. મનવચકાયા થીર કરિ, સેવિંજે મનશુદ્ધિ, તે માતા સુપ્રશન થઈ, આપે નિરમલ બુદ્ધિ. બુદ્દે જગ જસ પાંગિઈ, બુદ્ધ સીઝે કાજ, બુદ્ધે પ્રભુતા પાંમિઈ, બુઢ લહિઈ રાજિ. બુદ્દે સુરનર છે, બુદ્ધ જ વધનવિહાર, બુધવંત જગ જસ લિઈ, બુધિ વડિ સંસાર. બુદ્ધે નારી ગુણાવલી, ચડ્યા બોલ પ્રમાણ, ચાર પ્રીતમના કથા, મુંકો નહિં નિજ માંણ. તાસ કથા કહેસું સરસ, ધર રિદય મઝાર,
વિકથા ઉંધ તજી કરી, સાંભળો નરનારિ.. અત - ઢાલ ૨૬મી આપ સવારથ જગ સહુ રે- એ દેશી.
સસિ બાપુ ભજન સંવછરે, વદિ બીજે હે આધિન માસ કે, ઢાણ છવિસે કહો, પાટણ મેં હે રૂડે એ રાસ કે. ગુ. ૧૬ શ્રી ગઈ પતર ગુણનિલે, મિર્થ હે સરી સરીસ છે, શ્રી શાંતીહષ વાયક તણે, ઈમ પલાણે હે જિનહર સૂરીસ કે.
સુણાંક ઇમ વિનવે. ૧૭ (બીજી પ્રતમાં) શ્રી ગણ ખરતર ગુણનિલે મછરાજ જિદસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org