SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ નિહ જસાજ [૧૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ મ. ૧૭ ૨૦ જ્ઞાન ભણાવી ગુરૂ કરઈ, પૂજનીક સુવિસેસ, નમસકાર સહુનઇ કરી, ધરત્ન અધિકાર, કહિસું શાસ્ત્ર નિહાલિનઈ, સાંભલિયો નરનારિ. અ`ત – શ્રી જયંતિલક સૂરિશ્વર, માગસિયા ગચ્છના પવાર, મયસુંદરીને રચ્યા, એ ચરિત્ર જોઈ સુખકાર. સત્તર સે' એકાવી, આસેા શુદિ પડવા શિવાર, રાસ કીયે રળિયામણેા, પાટણમે' સુણતાં સુખકાર. ચોથા પ્રસ્તાવ પૂરા થયા, ઢાલ એહની અડતાલીસ ખાસ, તેર સે" ચાલીસ શ્લેાકનિ સંખ્યા પરિમાણું કહી જાસ. શ્રી જિનચંદ્ર સૂરીશ્વરૂ, ખરતરગનાયક ગુદાર, વાચક શાંતિષ તા શિષ ભખે જિનહષ વિસ્તાર. (૧) ૧૭૫૫ અસાઢ શુ. પૂર્ણમા પક્ષે વા. લબ્ધિસુ ંદર વા. કનકસુંદર શિ. મુનિ પ્રેમસુંદર શિ. મુનિ રૂપસુંદર પઠનાથે, પુ.સ.૮૪-૨૦, હા.ભ’. દા.૮૩ ન.૧૯૨. (૨) સ.૧૮૪૦ વૈ.વ.૧૩ ૫.. ખુશાલવિજયેન અગડી નગરે ૫.સ.૨૪–૧૪, પુ.મ. (૩) સ.૧૯૧૯ પશુ ૧૦ ભેમે વીકાનેર મધ્યે દલીચંદ લિ. ૫.સ.૧૩૦, દાન. પેા.૪ર નં.૧૦૯૦. (૪) સ.૧૯૨૯ વ.૮ શિન ખરતરગચ્છે કાતિરત્નસૂરિ સાખાયાં જયસૌભાગ્ય વા, માણિકયોદય શિ. મુક્તિસિંધુરગણિ શિ, સુખસીલગણિ શિ. ાજકીર્તિ લઘુભ્રાતૃ વત્તમાન ૫. કનકકીતિ મુનિ શિ. મૈત્રસુખ મુનિ લઘુભ્રાતૃ પ ચુનીલાલ તથા ચારિત્રસુખ હમીરપુર નગરે યતુમાંસી સ્થિતા શ્રી સ્માદિજિન પ્રસાદાતા. પ.સ’.૮૭–૧૬, અનંત ભ’.ર. (૫) સં.૧૭૮૯ લ. ભ. વિજયરત્નસૂરિ શિ. ૫. નિત્યવિજયગણિ શિ, ૫ જિનવિજયગણિ શિ. ૫. પ્રમાદવિજયગણુ લિ. ચાબારી મધ્યે ચેામાસુ` રહ્યા હતા ત્યારે લખ્યા છે. ૫.સ.૭૨૧૮, પાદરા.ભ. નં.૧૭, (૬) ભ. વિજયદેવસૂરિ-મહા, લાવન્યવિજયગણિ-૫". મિવિજયગણુિ-વૃદ્ધિવિજય-૫'. મેહવિજ્મણિ લ, ખાંતિવિજય સં.૧૮૪૮ મહા શુ.૧૫ બુધે પેપલવણુ મધ્યે. ૫.સ.૯૨-૧૮, ઈડર ભ. નં.૧૨૮. (૭) ભાં.૪. સન ૧૮૯૫-૯૮ ૧.૫૬૭. (૮) પ્રથમ પ્રસ્તાવ સર્વ ગાથા ૫૧૬ શ્લાસ..૬૩૩ દ્વિતીય પ્રસ્તાવ સવ ગાથા ૮૯૧ લેા.સ.૧૧૬પ, તૃતીય પ્રસ્તાવ સર્વ ગાથા ૫૭૩ ગ્રંથસંખ્યા ૭૩૭ ચતુર્થાં પ્રસ્તાવ ગાથા ૧૦૨૬ ગ્રંથસ`ખ્યા ૧૩૪૦ પ્રથમ ખંડની ઢાલ ૨૬, ખીાની ૪૨, ત્રીજની ૨૬, ચેાથે ૪૭=સવ ઢાલ ૧૪૨ સં.૧૮૧૨ પ્રથમ જ્યેષ્ટ શુદિ Jain Education International For Private & Personal Use Only ७ L ૧૮ ૧૯ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy