SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૯] જિનહર્ષ-જસરાજ પંડિત કૃપાનિધન પૂજ્યસ્થ વિરજી શ્રી ૬ શ્રી ઋષિશ્રી સુજાણજી જીત્યા નામંતવાસિના ઋષિ દયારામેણુ લિપીકૃતાઃ પઠનાર્થ ધર્મધુરંધર આણંદ કામદેવ સમાન સુશ્રાવક પુન્યપ્રભાવક જિનાજ્ઞા પ્રતિપાલક ભણસાલી અટકે શેઠશ્રી હીરાચંદજી વાચનાર્થ ચિરંજીવી શ્રી અરતિ બિંદિર સં.૧૮૩૦ના મિતી ચૈત્ર શુદિ દ્વિતીયાયાં રવિવારે, શ્રી લંકાગ છે શ્રી ગ્રંથાગ ૧૦૨૪. લી.ભં. (૧૩) ડે.ભં. (૧૪) સંવત ૧૭૬૨ વર્ષે ફાલ્ગની વદિ ૩ વાર ભેમે પંડિત શ્રી ૫ શ્રી વિશેષચંદ્રગણિ શિષ્ય પં. શ્રી વીરચંદ્રગણિ શિષ્ય મુનિ વાહયંદ્રણ લિખિત. પ્ર.કા.ભં. (૧૫) ભ.ભં. (૧૬) સંવત ૧૭૬૩ વષે માગશિર વદિ ૧૧ દિન પં. કનક રત્નઈ રાસ દાતા થકી વિહયું છે. પ્ર.કા.ભં. (૧૭) સં.૧૮૦૯ જેઠ વદિ ૪ બુહસ્પતિવાસરે પાનેર ગામે પં. કૃષ્ણવિજયગણિ શિ. પં. રંગવિજયગણિ શિ. પં. ભિમવિજયગણિ લિ. હંસવિજયવાચનાથ. ૫.સં.૨૪-૧૬, રત્ન ભં. દા.૪૩ નં.૪૯. (૧૮) પં. રામસાગરગણિ શિ. રૂપસાગરણ લિ. દેગામ ગામે. સં.૧૮()૧૫ .વ.૭ ભોગ. ૫.સં.૨૬-૧૬, આ.કા.ભં. [મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧, લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૨, પપ૩, પ૦૨, ૫૯૩ – શાંતિહર્ષને નામે પણ).] (૩૦૪૮) મહાબલ મલયાસુંદરી રાસ ૧૪૨ ઢાળ ૩૦૦૬ કડી ૨.સં. ૧૭૫૧ આ સુ.૧ શનિ પાટણ આદિ- શ્રી શાંતિસર સેલમઉ, ભયભંજણુ ભગવંત શાંતિકરણ ભવભયહરણ, પ્રણમું શ્રી અરિહંત. અચિરાનંદન વંદીય, સેવવરણ શરીર, વિસ્વસેનનૃપ કુલતિલઉ, ગુણસાયર ગંભીર. જેહનઈ નામઈ પાંમીયઈ, રિદ્ધિ વૃદ્ધિ નવિનિધિ, સુરસપંતિ વલી મુગતિપદ, અવિચલે આઠે સિધિ. સુમતિદીયણ સરસતિ નમું, ગમું તિમિર-અગન્યાન, રમું ભાયચરણે સદા, પામું લેનજ્ઞાન. શ્રી સદ્ગુરૂના ચરણયુગ, પ્રણમું વારંવાર, મૂરજનઈ પંડિત કરઈ, એ મોટઉ ઉપગાર. કોરે જેમ સિલાવટઉ, લેઈ અઘડ પાષાણ, મનહરણ મૂરતિ કરે, દેશી ઊલર્સ પ્રાણ. તિમ જડ મૂરખ શિષ્યનઈ, દેઈ હિતોપદેશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy