________________
જિનહર્ષ-જસરાજ [૧૧૮] જૈન ગૂર્જર કવિએ જ કરમ મહાવન પાવક તપ તિહાં કહિઈ, ખિણેક માંહિ તે તે
દહી છે. ગુ. ૬ કનકવતી એ તો કથા વખાંણિ, તપ કરિઈ હિત આણિ હે, , કનકવતી અજિતસેનની વારતા, સાંભલતાં હવે સાતા હે. ગુ. ૭ નિશિપતિ બાંણપ વારિધિ (વા૨) શશિ વરર્સ, એથ
અંધારી માહની હરસે છે, ગુ. શ્રી ખરતરગચ્છ અધિક વિરાજે, શ્રી જિનચંદસૂરિ રાજે છે. ગુ. ૮ વાચક શાંતિહરષગણિના, જેહની જગમેં મહિમા છે, ગુ. તે સદગુરૂને ઉપકાર જ લીધે, તે સુપસાઈ કીધા . ગુ. ૯ સાતસ અઠાવગ્ન ગાથા સરી, ઢાલ સેંતાલીસ પૂરી , ગુ. લેકની સંખ્યા એક સહસ વખાણુ, ઉપરિ વલી ચૌદ જણ હે.
ગુ. ૧૦ રાસ સરસ છે વાંચો રે ભાઈ, કહે જિનહર્ષ સુણાઈ હે, ગુ.
રીઝવો તુહે લોક લુગાઈ, થાસ્ય લાભ સવાઈ છે. ગુ. ૧૧
(૧) સં.૧૭૬૨ સા.વ.૩ પં. વિશેષચંદ્ર–પં. વીરચંદ્ર-મુનિ વાડલ્સચંદ્રણ લિ. ૫.સં.૨૭, પ્ર.કા.ભં. નં.૮૧૪. (૨) સં.૧૭૬૫ આ વ.૬ શુકે ન્યાનવિજય લિ. વિદતપુર મળે. ૫.સં.૨૧–૧૮, વડા ચૌટા ઉ.પ. ૧૮. (૩) ૫.સં.૧૪-૧૦, સીમંધર. દા.૨૦ .૫૩. (૪) પં. વીરવિજયગણિ-લાભવિજયગણિ–પં. રૂપવિજયગણિ ગ. કૃષ્ણવિજય વિ. સં.૧૭૭૪ ફા.શુ.૯ શુકે રાંનેર બંદિરે. પ.સં.૧૬-૧૯, ખેડા ભેં. ૨ દા.૨ નં.૨૩. (૫) તપા રાજવિજયસૂરિગચ્છ હીરરત્નસૂરિ સંતાને મહે. ઉદયરત્ન-ઉત્તમરત્નજીવરત્ન-મારત્ન–રાજરત્ન-મયાકરન લ. ખેટકપુરે રસુલપુરા મધ્યે શ્રી ઋષભદેવપ્રસાદાત સં.૧૯૧૦ હૈ.વ.૧૧ ચંદ્રવારે. ૫.સં.૩૬-૧૬, ખેડા ભં.૩. (૬) સં.૧૮૧૭ ભા.શુ.૭ ભોમે પં. કેસરવિજયગણિ-કમલવિજયગણિ–પં. મેહનલ. વલાસણુમળે. ૫.સં.૨૭-૧૬, સંધ ભં, પાલણપુર દા.૪૬ નં.૧૨. (૭) સં.૧૮૨૭ વૈ. ૫.સં.૩૪, ક્ષમા. નં.૨૯૩. (૮) દર્શન લિ. પ.સં.૩૨-૧૫, ઈડર ભં. નં.૧૪૫. (૯) પં. વિનયવિજય શિષ્ય ગણિ ગજવિજ લિ. પતને પ.સં.૧૬ -૨, જી.સં. (૧૦) પ.સ.૨૬-૧૦, પુ.મ. (૧૧) સં.૧૦૬૫ આસે વ ૬ શુ જનવિજય વિ. વિવુપુર મળે. સ. ઉપાશ્રય સુત. [નં. (૨) જુઓ] (૧૨) ઇતિશ્રી અજિતસેન કનકાવતી રાસ સંપૂર્ણ લિખિતં. લિખિત સકલપંડિતશિરોમણિ વિદ્વજનમુગુટચૂડામણિ પંડિતાધિરાજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org