SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૧૭] જિનહર્ષ-જસરાજ ચરણકમલ તાહરા નમુ, પાંગું તુઝ સુપસાય, સરસ વયન રચના રસે, સહુને આ દાય. નૃપકન્યા કનકાવતી, સરસ કથા છે તાસ, ચતુર નરાં મનરંજણ, સુણતાં ચિત-ઉલાસ. જે રસિયા વેધક પુરૂષ, ગુણીયલ કેરા ભાવ, રસ થે ભમર તણું પરે, જાણે સઘલા ભાવ. રસિયા જાણે રસ વિરસ, વેધે વેધક જેહ, મૂરખ નર પશુ સારિખા, સ્યું જ ણે રસ . ભમરો જાણે રસ વિરસ, જે સેવે વનરાય, ઘણું જાણે બાપ, જે સૂકાં લકડ ખાય. ભમર સરિખાં જે નર, વેધક વચન રસાલ, રાચે સરસ કથા સુણ, વિકથા તજો વિચાલ. કનકાવતી તે કિહાં થઈ, કિસે થયો અધિકાર, સાવધાન થઈને સહુ, સાંભલો નરનારેિ. અંત - બાર વરસારી સાહિબ ચાકરી પધાર્યા, તેરમે વરસે ઘર આવ્યા છે, મનભેલા ઠાકુર હાલ હુલરાયલે – એ દેશી ચારિત્ર પાલી મુનિવર સદગતિ બાંધી, પુન્ય પસાઈ તે તો બાંધી છે, ગુણવંતા રૂષિજી દેવના સુખ પામીયા. બૈ સાધવી પિણ શુદ્ધ વ્રત પાલી, દુષણ સઘલા ટાલી છે. ગુ ૧ કરિ સંલેખણવત ની સુરપુર પોહતી, જિહાં સુખલીલા બહુ લી હે. એકિણ થાનિક મિત્ર થયા તે, સુખ વિલસે દિનરાતિ છે. ગુ. ૨ આ પૂરી તિહાંથી તીન ચવિસ મહાવિદેહ ઉપજસ્ય છે. ગુ. સુકલ ભોગવી ભોગ તિહાં વ્રત રહસ્ય, પૂરવ પાતિક રહસ્ય . ગુ.૩ મુતે જ રીતે તે સંયમ પાલી, ગતિ આગતિનાં દુખ ટાલી છે. ગુ. ચારિત્રના તે એહવા તુહે ફલ જાણે, ભાવ હીયા આણે હા.ગુ.૪ આમિલતપથી વર્ષમાં જિણિ વાંચી, રૂપસંપદમાં નહી કે ખામી છે; ગુ. રૂપ જોઈને જેહને સુરની પિણ નારી, કનકપતીને આગે હારી તપને તે મહિમા એહવે ઉત્તમ ણ, તેહ હું લય લાગે રૂડા પ્રાણું છે. ગુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy