________________
જિન-જસરાજ [૧] જૈન ગૂર કરિએ :
જિણિ વન માટે તજી, રાજુલ રાજકુમારિ. છોડી પિણિ તેડી નહી, નવભવ-પ્રીતિ નિદાન, મારી તારી પ્રેમ સું, કીધી આપ સમાન. ગુણ મોટા ગરૂઓ તણું, સહુનઈ કરઈ ઉપગાર, તાપ હરઈ શીતલ કરઈ, જિમ પુહલી જલધાર. દાન સહુમઈ જેવતાં, અભયદાન સિરદાર, પસૂયાંનઈ પરણુણ સમય, દીધઉ નેમિકુમાર. તે જિનવર સુપસાઉ લહિ, સુગુરૂ તણુઈ આધાર, શેઠ સુદરસણનઉ સહી, અલપ કહિસ અધિકાર. તે માંહઈ તઉ ગુણ પણ, મુઝ મુખ રસના એક,
એ પવિત્ર કરવા ભણી, જાગ્યઉ મુજઝ વિવેક. અંત - યોગશાસ્ત્રની ટીકા માંહિ છ ૨, એહ અવલ અધિકાર,
તે જોઈનઈ રાસ કયઉ ભલઉ રે, સાંભલિજો નરનારી. ૧૬ કે. ગાથા રાસ તણી થઈ તીન સઈ રે, ઉ૫રિ વ્યાસી જાણિ, વાઘાની ભાવના એ દેસી ગાઇયે રે, એકવીસ ઢાલ વષાણિ. ૧૭ કે. સતર ઉગણપચાસઈ વછરાઈ રે, ભાદ્રવ સુદિ સુષકાર, બારસ તિથિએ સસ પૂરઉ થયઉ રે, સુભ મહુરત શુક્રવાર. ૧૮ કે. શ્રી પરતરગચ્છનાયક ગુણનિલ રે, શ્રી જિનચંદ સુરિંદ, વાચક શાંતિષગણિ સીસ કહઈ ઈસું રે, ઘઉ જિનહષ
આણંદ. ૧૯ કે. (૧) ઇતિ શ્રી સુદરસન રાસ. સંપૂર્ણ લિખિતાં જિનહષેણ શ્રી સંથાત્ર શ્લોકસંખ્યા ૫૫૨ સર્વગાથા ૩૮૨ ઢાલ ૨૧ સંવત ૧૭૪૯ વર્ષે ભાદ્રપદ શુક્લપક્ષે દ્વાદશી તિથી પત્તન મળે. ૫.સં.૧૩-૧૫, હા.ભં. દા.૮૩ નં.૮૩. (કવિ સ્વહસ્તલિખિત) (૨) સંવત ૧૮૦૮ વર્ષે પિસમાસે કૃષ્ણક્ષેત્ર ત્રદિસી દિને શુક્રવારે પાલીતાણું મથે લખી શ્રી શુભ ભવતુ. ભાવ.ભં. (૩) પ.સં.૨૧-૧૧, આ.કા.ભં. (૩૦૪૭) અજિતસેન કનકાવતી રાસ અથવા ચોપાઈ] ૪૩ ઢાળ
૭૫૮ કડી .સં.૧૭૫૧ મહા વદિ ૪ આદિ
વીણાપુસ્તકધારિણી, હસાસણિ સરસતિ, બ્રહ્મા/ બ્રહ્માસ્તા, આપે અવિચ(૨)લ મતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org