________________
અઢારમી સદી
[૧૧૫] જિનહષ–જસરાજ દુખ સહરીફ રહતઉ વનઇ, નામઈ હુતી કુરંગ, પ્રભુ-પાએ આવી રહ્યઉ, થયઉ રૂ૫ સુરંગ. લંછણ મિસિ સેવા કરી, પ્રભુચરણે નિસિડીસ, પુન્ય નિહાલઉ પશુ તણુઉ, આદરીય૩ જગદીસ. મોટા જેહનઈ આદરઈ, તેનઈ કરઈ નિહાલ, ભાવઠિ ભાંજઈ તેહની, ટાલઈ ભવ-દુખ સાલ. સાહિબની સેવા કીયાં, કરઈ બરાબરિ આપ, સેવકના ટાલઈ સહૂ, જન મમરણ સંતાપ. તેહના પદપંકજ નમી, નામ રિદય વિચિ ધારિ, કહિસ્યું ઉલટ આણિજઈ, રિષિદત્તા અધિકાર. સતી તણું ગુણ ગાવતાં, પાવન થાયઈ છહ, પાતક સહુ દૂરઈ કલઈ, ટાલઈ દુખના દીહ. રિષિદના મોટી સતી, સતીયાંમઈ સિરદાર, તાસ કથા સુણિ સ૬, વિકથા ઊંધ નિવારિ. સતીસિરોમણિ રિષિદત્તા સતી, સાંજલિ તાસ ચરિત્ર, નરનારી સુવિચારી નિરમલ, પાલઉ સીલ પવિત્ર. ૯ સાં. ઉગુણપચાસઈ સત્તર આદિકઈ, ફાગણ માસ ઉલાસ, વદિ બારસિ બુધવાર સુહામણો, થયઉ સંપૂરણ રાસ. ૧૦ સાં. શ્રી ખરતરગચ્છનાયક દીપતઉ, શ્રી જિનચંદ સુરિંદ, જેહને મહિમા રે જગ માહે ઘણુઉ, માનઈ શ્રાવકવૃંદ. ૧૧ સાં. શ્રી શ્રી શાંતિહષ વાચક તણુઉ, સીસ કહઈ ચિત લાઈ, રાસ સુણઉ જિનહર સુહામણુઉ, ચઉવીસ ઢાલ સુકાઈ. ૧૨ સાં. ભણિજ્ય ગુણિયે રે સુણિયે વાચિજો, રૂડઉ રાસ રસાલ, કહઈ જિનહરષ સકલ સંપદ મિલઈ, લહીયઈ વંછિત માલ. ૧૩ સાં. (૧) સર્વગાથા ૪૫૭ સં.૧૭૪૯ ફાવદિ ૧૨ પત્તન મધ્યે લિ. જિનહર્ષણ. પ.સં.૨૦-૧૨, હા.ભં. દા.૮૧ નં.૪૦, (કવિની સ્વહસ્તલિખિત
પ્રત.)
(૩૦૪૬) સુદર્શન શેઠ રાસ ૨.સં.૧૭૪૯ ભા.શુ.૧૨ શુક્ર પાટણમાં આદિ – પ્રહ ઊઠી પ્રણમ્ સદા, ચરણકમલ ચિત લાય,
બ્રહ્મચારચૂડામણ, નેમીસર જિનરાય. સિસિવણ મૃગલેયણું, ગયગમણુ મનહારિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org