________________
જિનહ -જસરાજ
[૧૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૪
ચારિચારિ એક-એકના, કરતાં સેાલહ થાય. આદર કર જઉ આદરઈ, કડૂઆ એહુ કષાય, ગાઢા દુખદાયક હુવઇ, દુગતિમાઁ લે જાય. અલ્પ માત્ર પિણિ જ કરે, દુકૃતિલ વઇ ભૂરિ, તે માટઈ જ્ઞાની પુરૂષ, એડને છેાડઈ દૂર. મિત્રાનંદાદિક ભણી, દીધા દુખ અપાર, સ્વલ્પ કષાય કીયા હતા, પિણિ થયઉ બહુ વિસ્તાર. કરમ હસ ́તાં ખાંધીયઈ, તે પિણિ આપઈ દુખ, ક્રોધ માંહિ બાંધઈ કરમ, તઉ કિહાંથી પામઈ સુખ ? કેહી પરિ ખાંધ્યા કરમ, કિમ પામ્યા કુલ તાસ, સાવધાન થઇ સાંભલઉ, સુણતાં ચિત્ત ઉલાસ. અંત - ભાવચંદ સૂરીસકૃત શ્રી શાંતિનાથચરિત્ર; તે માંહિથી જોઈ લીધા, ધઉ રાસ પવિત્ર. શ્લાક સાધે ગ્યાર સઈ, ગણિતાં થયઉ છઈ એહ; ગાથા તઉ સાઢા આઠસઇ, રાસ રચ્યઉ ગુણુગેહ. નિધિ વેદ રિષિ શિશિ વચ્છર, વદિ ખીજ ફાગુણુ માસ, શિશિવાર પાટણ તયરમ”, એ મઇ કીધઉ રાસ, ગુચ્છ ષરતર ગુણુનિલય, શ્રી તી કર દ્વિજપત્તિ; વિદ્વાન ગનાયક જયઉ, પુહવી પ્રતપઉ નિત્તિ, શ્રી શાંતિહષ વાચક પ્રવર, તસુ સીસ ધરિય જગીસ; જિનહર્ષ કહષ એ રાસની, ઢાલ ઉગુચાલીસ. (૧) પ્રતિ ક્રોધાપિર અમરદત્ત મિત્રાણુંદ રાસ સંપૂર્ણ : શ્રી આદીશ્વર પ્રસાદાત્ લખત... પાટણ મધ્યે. પ્ર.કા.ભ. (૨) ૫.સ.૨૯-૧૫, હા.ભ’. દા.૭૯ ન.૨૮. (બન્ને પ્રત એક હોવા સંભવ.) (૩૦૪૫) ઋષિદ્ધત્તા રાસ ૨૪ ઢાળ ૪૫૭ કડી ર.સં.૧૭૪૯ ફા.વ.૧૨ યુધ પાટણ
૧૭
૧૮
२०
આદિ
દુહા.
શ્રી શાંતીસર સાલમઉ, જગનાયક જિનચંદ, ચક્રવત્તિ પિણિ પાંચમ, પ્રણમું પરમાણું. માય-ઉર આવી કરી, કીધી જનપદ-શાંતિ, શાંતિ નામ પ્રભુનઉ થયઉ, પૂરી સહુની ખાંતિ.
Jain Education International
For Private & Personal Use Only
મ
७
८
૯
૧૦
૧૬
૧૯
૧
૨
www.jainelibrary.org