SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ આહાર સદી [૧૩] જિનહારાજ (ન)નગર લિ. ગ્રં.૫૦૨૫, ૫.સં.૧૩૨-૧૩, હા.ભં. દા.૮૩ નં.૧૯૩. (૧૭) પં. દયાવિજય શિ. પં. નવિજય શિ. પં, જસવિજય શિ. ગણિ હનવિજય મુનિ ભીમવિજયેન લિ. સં.૧૭૮૪ ચક૭ ગુરૂ અણહિલપુર, ઉ. વિ. ચાણસ્મા. (૧૮) પ.સં.૩૦૬, કમલમુનિને સંગ્રહ, હાલ ગૂજરાત વિદ્યાપીઠમાં. (૨૦) સંવત ૧૭૬૪ વષે શાકે ૧૬૨૯ પ્રવર્તમાન કાર્તિક માસે કૃષ્ણ પક્ષે ૧૩ દિને અર્કવાસરે લિખિત શ્રી પાનનગરે પં. જયકલસ મુનિના શુભ ભૂયાત પ.સં.૯૧-૧૬, આ.કા.ભં. [મુગૃહસૂચી.] પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમશી માણક. (૩૦૪૩) મૃગાંકલેખા રાસ ૪૧ ઢાળ ૨.સં.૧૭૪૮ આષાઢ વદ ૯ પાટણ અત- સતર અડતાલીસ આસાઢ વદિ નુંમિ દીસ એ રાસ પાટણમેં રચ્યો, ઢાલે ઈકતાલીસ ૧૮ જ્ઞા. વછરાજ અતર ગુરૂ જ, જિનચંદસૂરિ સુરીંદ શાંતિહષ વાચક તણે કહે જિનહષ મુણદ. ૧૯ (૧) શીલ વિષયે મૃગાંકલેખા સતી રાસ સં.૧૮૧૯ પો.સુ.૮ ગુરૂ નવાનગર મળે ઝ. પીતાંબરેણુ લી. (૨) સં.૧૮૮૩ શાકે ૧૭૪૬ માધશીર્ષ શુદ ૭ મે શ્રી માંદવી મધ્યે શ્રી બાઈ નાથીબાઇ પઠનાર્થ લિ. ભાઈ માણેકચંદ બેન નાથીબાઈને ભણવાને કાજે લખી છે. પ.સં.૪૬લ, પ્ર.૨.સં. (૩૦૪૪) અમરદત્ત મિત્રાનંદ રાસ ૩૯ ઢાળ ૮૫૦ કડી .સં.૧૭૪૯ ફા.વ.૨ સેમ પાટણમાં આદિ દૂહા. શ્રી સરસતિ મતિદાયિની, કુમતિ વિડારણહાર, જાસ પસાયઈ પામીયઈ, જ્ઞાન તણે વિસ્તાર. એકણિ કર પુસ્તક ધરે, ઈકણિ વીણ રસાલ, નીરકમંડલ એક કર, ચઉથઈ કર જપમાલ. હંસાસણ ઉજલાવરણ, હંસસ્વર ગતિ-હંસ, બ્રહ્મસુતા વાગેશ્વરી, મુઝ અજ્ઞાન વિવંસ. માતા આપિ યા કરી, મુઝનઈ બુદ્ધિ વિશાલ, રાસ કરૂં રલીયામણુ, સુણતાં અધિક રસાલ. શ્રી જિનવરના શાસ્ત્રમઈ, ભાખ્યા ચારિ કષાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy