SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ જિનહર્ષ-જસરાજ [૧૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ ગ્રંથ વિચારામૃત સંગ્રહી, એહ ર મન ભાવ, અધિક છે જે કઈ ભાગે, પંડિત તેહ શોધા રે. ભ. ૯ શ્રી ચંદ્રપ્રભ ચિત માંહે ધારે, અભિનંદન મન ભાવે, કુંથુ જિનેશ્વર સ્વામી કૃપાથી, અશુભ કર્મ સહુ જા, ભ. ૧૦ માધવ કૃષ્ણારર જિન પહેલે, પારણ દિવસ વધા, ખરતરગચ્છ જિનચંદ્ર સૂરીશ્વર, દિનદિન જડતો દા રે. ભ. ૧૧ વાચક શાંતિવગણિ કેરો, શિષ્ય વચન ચિત લાવે, પુણ્યવિશાલ રાસ રસરંગે, કહે જિનહર્ષ ભલાવો રે. ભ. ૧૨ (૧) સં.૧૭૫૬ શાકે ૧૬૨૧ માઘ શુ.૭ ભોમે લિ. મેઢ રત્નાકરણ ગા.૩ર૮૭ હાલ ૧૩૨ ગ્રં.૪૬૩૫ પાર્શ્વજિનાય નમઃ શ્રી ગેડી સત્ય છે. ચઉવીસ તીર્થકરાય નમઃ ૫.સં.૧૧૩-૧૪, હા.ભં. દા.૭૬ નં.૩૪. (૨) સં.૧૭૬૬ શ્રા.વ.૭ ભોમે પં. પ્રીતિવિજય-પં. ભીમવિજય-મુનિ પુન્યવિજય લિ. પત્તન પુરભેદને. ગા.૫૦૨૫, ૫.સં.૯૨, પ્રકા.ભં. નં. ૬૬૦. (૩) પ.સં.૮૭-૧૮, ઈડર ભં. (૪) સં.૧૮૧૩, ૫.સં.૬૩, અભય. નં.૨૪૩૬. (૫) સં.૧૮૩૧ અ.શુ.૩ ભેજાસર. ૫.સં.૮૩, દાન, પ.૪૦ નં.૧૦૫૦. (૬) સં.૧૮૩૨ શ્રા.વ.૬ આબૂ ગ્રામે વિનયચંદ્ર લિ. પ.સં. ૧૨૨, કપા. પિ.૪૫ નં.૮૦૬. (૭) સં.૧૮૪૭ વૈશુ.૧૪ મહિમાપુરે દયામાણિક લિ. ૫.સં.૨૧૦, જિ.ચા. પિ.૮૨ નં.૨૦૭૩. (૮) સં.૧૮૬૮ શાકે ૧૭૩૩ માગશર વદ કિં.૧૩ વાચસ્પતિ વારે પં. માણિજ્યવિજયેન લિ. ૫.સં.૧૫૭–૧૪, મે.સુરત પિ.૧૨૪. (૯) સં.૧૯૦૧ પિશુ.૨, ૫.સં. ૧૨૫, કૃપા. પિ.૪૪ નં.૭૬. (૧૦) ૫.સં.૧૦૮, અપૂર્ણ, જિ.ચા. પિ.૭૯ નં.૧૯૪૧. (૧૧) સં.૧૯૦૩ માહ શુ.૫ ગુરૂ લિ. મથેન જસકણું કૃષ્ણગઢ મધે ચીતામણું ભગવાન સહાય છે. પ.સં.૨૦૩-૧૧, વી.ઉ.ભં. દા.૨૦ પિ.૧. (૧૨) પ.સં.૨૮-૨૧, અપૂર્ણ, અનંત ભં.૨. (૧૩) સં. ૧૯૧૫ પિ.શુ.૧૧ બાબુ પ્રતાપસિંધજી પુત્ર લક્ષ્મીપત લઘુભાઈ ધનપતિ લિખાઈ ભંડાર મથે લિ, પં. બખતાવર શિ. ૫. લક્ષમીચંદ લિ. બ. ખ.ગણે સાગરચંદ્રસૂરિ શાખાયાં મહિમાપુર મધ્યે. પ.સં.૧૬૩-૧૧, વિજાપુર શા.મં. નં.૫૯૭. (૧૪) લ. દવે વેલજી સૂત કૃષ્ણજી સ્વહસ્તે ભાવનગ્ર મધ્યે સં.૧૯૧૬ કા., પ.સં.૧૧૩ કે ૧૨૩–૧૭, ઘેઘા ભં. દા.૧૬ નં.૮. (૧૫) સં.૧૯૨૪ જે.શુ.૨ શનિ ૫.સં.૧૮૦-૧૧, પાલણપુર ભ. દા.૪૫ નં.૧૬. (૧૬) સં.૧૭૮૭ યેશુ.૧૦ ભૃગુનંદનવાસરે પાટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy