SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૧૧] જિનહર્ષ-જસરાજ ઊગાર્યો એક માછલે, પાળી અગડ અપાર; વિકથા ઊંધ તછ કરી, સાંભળજો નરનાર. અંત – ઢાલ ૩૨મી – કાગળીયે કરતાર ભણું શી પરે લખું રે. પહેલા વ્રત ઉપર આદર કરો રે, પાળે દયા દયાળ; જીવદયાથી સહુ સુખ પામશો રે, જિમ હરિબળ ભૂપાળ. ઈમ. ૧૦ સંવત સત્તર છેતાળીસમે રે, આસો સુદિ બુધવાર; પડવા દિવસે રાસ સંપૂરણે થયો રે, પાટણનગર મઝાર. ઈ. ૧૧ શ્રી ખરતરગચ્છનાયક શોભતા રે, શ્રી જિનચંદ્ર સૂરિંદ: શાંતિહર્ષવાચક પદપંકજઅલી રે, કહે જિનહષ મુણિંદ. ઈમ.૧૨ ષટ્રેશત ગણ્યાશી ગાથા થઈ રે, હાલ થઈ બત્રીસ; વધમાન દેશનાથી કહ્યો અધિકાર એ રે, સુણજે ધરી જગીશ. ઇમ.૧૩ (૧) કવિની સ્વલિખિત પ્રત. ભ. ]. પ્રકાશિતઃ ૧. આનંદ કાવ્ય મહૌદધિ મૌ.૩. (૩૦૪૧ ખ) યશેધર રાસ ર.સં.૧૭૪૭ વૈ.વ.૮ પાટણ (૩૦૪૨) + વીશસ્થાનકને રાસ અથવા પુણ્યવિલાસ રાસ ૧૩૨ ઢાળ ૩૨૮૭ કડી ૨.સં.૧૭૪૮ વૈ.શુ.૩ આદિ દેહા સકલસિદ્ધિસંપતિકરણ, હરણ તિમિર-અજ્ઞાન, ત્રણે કાલના જિન નમું, આણ ભાવ પ્રધાન, મહાવિદેહે વિચરતા, વંદુ જિનવર વીશ, સંધ ચતુર્વિધ આગલે, ધર્મ કહે જગદીશ. નમતાં નવનિધિ પામિર્યો, જપતાં પાતક જાય, પૂજતાં શિવપદ દિયે, ખાસ તણું ખલ ન્યાય. શ્રી જિનપદ પ્રાપ્તિ ભણું, હવું તપ ઉછાહિ, વિશ સ્થાનક નામે કહ્યું, શ્રી જિન-આગમ માંહિ. ચાર ભેદ જિન ધર્મના, દાન શીલ તપ ભાવ, સુખારામ અમૃત જલદ, ભવદુઃખ-સાયર નાવ. અ*ત – કલશ રાગ ધન્યાશ્રી આરહે, ભવિયણ થાનક આરહે, અમિત પ્રભાવ વીશ સ્થાનક ભાખ્યા, એ સેવી યે લાહે રે. ભવિય થાનક આરહે.૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy