________________
જિનહુષ –જસરાજ
[૧૦]
જૈન ગૂજર કવિએ : ૪
૧૫ સુ.
૧૭ સુ.
અત – ભુત વેદ સાયર શશી, આશા શુદી પંચમી દિવસે રે, ઉત્તમચરિત્રકુમારને મેં રાસ રચ્યા સુજગીશે રે. શ્રી જિનવર સુપ્રસાદથી શ્રી પાટણ નયર મઝારી રે, ગાથા સત્યાશી પાંચશે', આગણત્રીશમી ઢાલ ઉદ્દારા રે. ૧૬ સુ. શ્રી ખરતરગછ ગુણનિલ, શ્રી જિનચંદ સુરીધે રે, વાચક શાંતિષ ગણિ, જીનહુષ સદા આણુ દ્યે રે. સર્વ મળી ૫૮૫ - વસ્ત્રદાનં ફૂલ માહાત્મ્યરૂપ. (૧) સ`.૧૮૬૭ પો.વ ૧૩ મહાઉપાધ્યાય શ્રી શત્રુ ંજયકરમેાચનાય શ્રી ભાનુચંદ્રગણી શિ. ભાવચંદ્રગણી શિ. ૫. કતકચંદ્રગણી શિ. કપૂરચંદ્રગણી શિ. પ`. મયાચદ્રગણી શિ. પ. ભક્તિચ`દ્રગણી શિ. ઉદયચંદ્રગણી શિ. ૫. ઉત્તમચંદ્રગણી ૫. શીવચદ્રગણી ૫. હરીચંદ્રગણી ચેલા ગુલાબચંદ્ર લ, વીસલનગરે. પુ.સં.૩૦, પાલણપુર ભ.... ? (૨) સ’.૧૮૩૩ કા,શુદ્ધિ પ મુધે લિ. સધવી ફતેહચંદ સુરસ`ધ શ્રી પાલહવીહાર પા જિન પ્રસાદ થકી. પૂ.સ.૧૬-૧૫, ડા. પાલણુપુર દા.૩૬. (૩) સ ગાથા ૫૮૭ લી. વકીલ વરજલાલ વેણીદાસ ખેડા ગ્રાંમે સ’.૧૯૩૪ પાસ વિદ॰)) સનેઉ, પ.સ’.૧૮–૧૮, ખેડા ભં. દા.૮ નં.૯૪. [મુપુગૃહસૂચી.] [પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમસિંહ માણુક.]
(૩૦૪૧ ૩) + હરખળ લાછીના રાસ ૩૨ ઢાળ ૬૭૯ કડી ર.સ’.૧૭૪૬ આસા સુદ ૧ ખ્રુધ પાટણમાં
આદિ – શાંતિકરણ શ્રી શાંતિજિન, અચિરારાણી-ન૬;
-
વિશ્વસેન નૃપકુળ-કમળ, સહકિરણ સુખકંદ.
માય ઉઅર આવી કરી, દેશ નિવારિ મારિ;
શાંતિ થઇ સહુ લાકને, શાંતિ નામ ક્રિયા સાર. શ્રી શાંતિશ્વર સેાલમા, જિનનાયક જિનચંદ; ચક્રવત્તિ વળી પાંચમા, આપે પદ મહાનંદ. સેાવનવરણુ સાહામણા, લંછન જાસ કુરંગ; ભાવ ભાજે નામથી, દિનદિન રંગ અભંગ. ચરણકમળ તેહના નમી, ધ્યાન હૃદય અત્રધારિ; રાસ કરૂ' હરિખળ તણેા, જીવદયા અધિકાર. માછીગરકુળ ઉપના, પામ્યા રાજ્યભ`ડાર; સુખ ભોગવી શિવપદ લથો, દયા તણેા ઉપગાર.
Jain Education International
For Private & Personal Use Only
૧
ર
3
૪
૫
www.jainelibrary.org