SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૯] જિનહ-જસરાજ સંત ઉત્તમ જે હુવઈ, જે કરઈ પરઉપગાર, ગ્રંથ કીધા પર તણું, તેહનઉ કરઈ વિસ્તાર. ભ. ૨૯૭૧ બાણ યુગ રિષિ ચદ્ર વછર, જયેષ્ઠ પૂનિમ દીસ, એ રાસ પાટણ મઈ કીલઉ, શ્રી સંધ અધિક જગીસ. ભ. ૧૯૭૨ ગચછ ખરતર ગુણનિલઉં, તસુ પતિ શ્રી જિનચંદ્ર, સૂરિ સૂરીશ્વર જયઉ, પ્રભૂતાય જિમ ઈ. ભ. ૨૯૭૩ વાચનાચારય વડવખત, શ્રી શાંતિષ ગણીસ, શિષ્ય શાખા વિસ્તરઉ, કહઈ જિનહરષ તસુ સીસ. ભ. ૧૯૭૪ (૧) સં.૧૭૫૪ શાકે ૧૬૧૯ ફા.વદિ ૮ ગુરી પાટણ નગરે લિખિતોયં પુસ્તકં ગ્રંથમાન પ્રત્યક્ષર ગણનયા ૪૩૦૦, સર્વ ઢાલ ૧૨૭. પ.સં. ૧૧૪-૧૩, યતિ નેમચંદ–નેમવિજય. (૩૦૪૦) [+] ઉત્તમચરિત્રકુમાર રાસ ૨૯ ઢાળ ૫૮૭ કડી ૨.સં.૧૭૪૫ આસો સુદ ૫ પાટણ આદિ- ચરમ જિણેસર ચિત્ત ધરું, કરૂં સદા ગુણગ્રામ, ભાવઠ ભાજે ભવ તણી, લીજતે તસ તામ. મન વચ કાયા શુદ્ધ કરી, જે કીજે જિનજાપ, 'ઉજજવલ થાયે આતમા, જાયે દુઃખસંતાપ, હને નામેં સંપજે, વંછિત સુખ સુવિશાલ, કષ્ટ નિવારે કરિ કૃપા, સેવકજનપ્રતિપાલ. સમરૂં સરસ્વતી સ્વામિની, સુમતિ તણું દાતાર, વીણાપુસ્તકધારિણી, કવિયણજણ-આધાર. હંસાસણ હંસાગમણ, ત્રિભુવન રૂપ અનૂપ, મોહ્યા ઈંદ્ર નરીદ સહુ, ન લહે કેઈ સરૂપ. જે માતા સુપ્રસન્ન હવે, આપે અનુપમ જ્ઞાન, જ્ઞાન થકી દર્શન હુવે, દર્શન મેક્ષ વિમાન. જિનમુખ પંકજવાસિની, સમરી શારદ માય, કહું કથા ઉત્તમચરિત્ર, સાંભળજે ચિત્ત લાય. નૃપસુ દીધું ભાવ શું, વસ્ત્રદાન મુનિરાય, સુખ પામ્યા દામ્યા અરિ, દાન તણે સુપસાય. સરસ કથા સંબંધ છે, સુણજે સહુ નરનાર, આલસ ઉંઘ પ્રમાદ તજી, ધરજે ચિત્ત મઝાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy