________________
જિનહર્ષ-જસરાજ [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ અત - ઢાલ ૧૨૭ મોરી બહિની કહિ કોઈ અચરજ વાત.
તથા પરાપર જનમત, નવનવા પરિવા વેષ, સુરલોક ભુવનાદિક તિકે, વિવિધ ગૃહી સંપખિ. ૨૯૫૭ ભવીયણ ભાવીયઈ એ સંસાર સ્વરૂપ, આણું જ્ઞાન અનૂપ, તરીયાઈ ભવજલ કૂપ. ભવી. આંચલી. તથા ક્રૂર સમાન તે, સહુ કુટુંબ જાણી અનિત્ય, પરમાર્થ વૃત્તઈ જાણવું, આતમ દ્રવ્ય જ સત્ય. ભ. ૨૮૫૮ મનુષ્યાદિ પર્યાયઈ કરી, ભિન્નભિન્ન છઈ નામમાલ, તે વિવેકી પુરૂષનઈ, કૃત્રિમ ભાસઈ છઈ જાલ. ભ. ૨૯૫૯ તથા એ ભવપ્રપંચ તે, લેકસ્થિતિ કર્મ પરિણામ, સ્વભાવ કાલપરિણતિ તથા, ભવિતવ્યતા વરીયામ. ભ. ર૯૬૦ નિજ યોગ્યતાદિકની પરસ્પર, અપેક્ષાઈ થાઈ, તથા સંસારવિદ તે, જગગુરૂ શ્રી જિનરાય. ભ. ૧૯૬૧ તેહની આણ પ્રમાણથી, થાયઈ સહી તસ્માત, કુશલ કમવિપાકથી, સુખ લહીયાં વિખ્યાત. ભ. ૧૯૬૨ અકુશલ કર્મવિપાકથી, જાણી ઊપજતું દુઃખ, શરીર ભાવ મૂકી કરી, વીતરાગ ભાવ ધરી મુખ્ય. ભ. ૨૮૬૩ જિમ થાયઈ સફલઉ જિનારાધન, સુવઈ જિનપદપ્રાપ્તિ, પદપ્રાપ્તિથી અંતરંગ જે, સ્વભાવ રાજ્યની વ્યાપ્તિ. ભ. ૧૯૬૪ આનંદ પરમાવ્યુદય સુખ, થાઈ પરમ કલ્યાણ, એ ગ્રંથ સુણતાં ભાવતાં, આતમજ્ઞાન પ્રમાણ. ભ. ૧૯૬૫ ભવનઉ પ્રપંચ જાણું ઈશુ, સહુ જીવનઉં એકંત, જિમ સંસારી જીવ એ, ભમીયઉ તે મનમંત. ભ. ૨૯૬૬ આતમ સાધન કીજીયઈ, લીજીયઈ સંબલ સાથિ, સહુ ભણી પરભવ ચાલિવઉ, ઈમ ભાખઈ જગનાથ. ભ. ૧૯૬૭ એ ગ્રંથ અર્થ નિહાલિનઈ, મઈ રાસ રચીયઉ ખાસ, પંડિત હસ્યઈ તે રાખિસઈ, લિખી પિતાનઈ પાસિ. ભ. ૧૯૬૮ સભા માહઈ વાંચિ, દાખવી અરવિચાર, તાની હુઈ તે સમઝિસઈ, ધરિસઈ રિદય મઝારિ. ભ. ૧૯૬૯ મક્ષિકા સ્થાને મક્ષિકા, ઈહાં અછઈ એ દષ્ટાંત, મુઝ અલપમતિ સારૂ કીય, પિણિ સેઝિજ વલી સંત. ભ. ૧૯૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org