________________
અઢારમી સલી
[૧૭] જિનહ–જસરાજ વાચક શ્રી સમગણિ તણુઉ, મહિમા વિશ્વ અખંડ છે. સા.૧૭ દે. તાસ સીસ વાચકવરૂ, શાંતિવરષ ગુણવંત છે. સા. અંતેવાસી તેહનઉ, કવિ જિનહરુષ કહેત . સા.૧૮ દે. ભાદેવસૂરિનઉ કયઉં, પાશ્વનાથચરિત્ર છે. સા. જાઈ અધિકાર તિહાં થકી, રાસ રચ્યઉ સુવિચિત્ર છે. સા.૧૯ દે. લિખિ ભાણિજ્ય વાચિ, રૂડઉ રાસ રસાલ છે. સા. ગાથા એહની સાતસઈ, પરગટ પાંત્રીસ ઢાલ છે. સા.૨૦ દે. સત્વવંત ગુણ ગાવતાં, લહીયાં સત્વ શરીર છે. સા. કાયા થાયઈ નિરમલી, પ્રગટ હવાઈ સુષ સીર છે. સા.૨૧ દે.. અણહિલપુર પાટણ ભલઉ, રહી તિહાં ચઉમાસ છે. સા. રાસ રચ્યઉ હરિચંદનઉ, સુપસાયઈ શ્રી પાસ હે. સા.૨૨ દે.
(૧) સર્વગાથા ૭૦૧ ઢાલ ૩૫ ઈતિશ્રી સત્વ વિષયે રાજા હરિશ્ચંદ્ર રાસ સમાપ્તઃ સંવત્ ૧૭૪૪ વર્ષે આસૂ સુદિ ૫ દિને શ્રી પાન મળે. શ્રી. ૫.સં.૧૮-૧૭, પ્ર.કા.ભં./હા.ભં. દા.૮૧ નં.૨૩. (૨) સં.૧૭૫૧ જે. શુ.૭ સુરિત બાંઘરે લ. મહિમાપ્રભસૂરિ શિ. શાંત્યરત્ન લિ. ૫.સં.૨૯૧૪, ગા.ના. (૩) લિ. લહીયા દેવીચંદેણ મેવાડવાસી. પ.ક્ર.૧થી ૪૨. ફાર્બસ સભા, મુંબઈ. (૩૦૩૯) ઉપમત ભવપ્રપંચા રાસ ૧૨૭ ઢાળ ૨૯૭૪ કડી ૨.સં.
૧૭૪૫ જે.શુ.૧૫ પાટણમાં આદિ- વાદેવી વરદાઈની, સમરૂં સરસતિ માય,
મૂરખ નર પંડિત હુવઈ, માય તણઈ સુપસાય. માતા તું જણણું પિતા, તું ગુરૂ તુંહી જ દેવ, તાહરઉ મુઝ આધાર છઈ, તુજ પદ માગું સેવ. માગું છઉં સેવા કરી, આપઉ નિરમલ બુદ્ધિ, મંદમતી હું જડમતી, ન લહું આખર શુદ્ધિ. તુઝ પસાઈ દૂ કરૂં, ઉપમિત ભવપ્રપંચ, રાસ અધિક રલીયામણુઉ, સાંભળતાં સુખસંચ. ભવમાં ભમતાં પ્રાણુઈ, પામ્યાં ઘણું વિરૂપ, ભવપ્રપંચ ઉપમા કરી, સદ્દગુરૂ કહઈ સ્વરૂપ. ભાવઈ હોયડઈ ભાવિકો, અંતરંગ અધિકાર, શાનદષ્ટિ આણું હીયાં, સુણિજો તેહ વિચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org