________________
જિતહ જસરાજ
[૧૦૬] જૈન ગૂજરર કવિએ ૪
પો.શુ.૪ જેસલમેર દુગે ૫ માનરત્નેન લિ. ૫.સ.૯-૧૮, અનંત.ભર. (૩) પ.સં.૧૯-૧૬, અનંત.ભ.ર. (૪) સં.૧૭૪૪ શ્રા.શુ. ગુરૂ લિ. જિનહષેણુ. પ.સં.૬૧–૧૭, હા.ભં. દા.૮૩ નં.૭૯. [સ્વલિખિત, (૧) જ હાવા સંભવ.]
(૩૦૩૮) હરિશ્ચંદ્રે રાસ ૩૧ ઢાળ ૭૦૦ કડી ૨.સ.૧૭૪૪ આસા સુ.૫
પાટણમાં
આદિ–વીર જિજ્ઞેસર પાય નમ્ર, નિર્જિત રતિપતિ વીર, વીર સદ્ પ્રાણી તણું, વીર ધીર ગંભીર. ત્રિસલાનંદન ત્રિજગપતિ, સિદ્ધારથનૃપન૬, શાસનનાયક ચરમ જિન, આપઈ પરમાણુ ૬. તાસ સીસ પ્રણમું મુદ્દા, શ્રી ગૌતમ ગણુધાર, અંગૂઠઈ અમૃત વસઈ, લધિ તણુઉ ભંડાર. પુહવી માતા જનમીયઉ, પિતા જાસ વસુભૂતિ, દિખઈ તસુ કેવલ દીયઈ, આપ કન્હઈ અદ્ભુત. જિનપતિ ગણપતિ ચરણુ નમિ, કરસુ` સત્વ વખાણુ, સર્વ વડઉ સંસારમાં, ધરમ કરમ અવસાણું. સત્વ વિભૂષણ નર તણું, પુરૂષાં સત્ત્વ સહાઇ, જીત્ર સહિત નિરવ તે, સત્વ નહી જિણિ માહિ. મૂલ સહિત જિમ સુક્ષ્મ તરૂ, ફિરિ નવપલ્લવ હાઈ, તિમ નર ખીણુંપણઉં લહિઉ', સત્વઈ વર્ધિત જોઈ. દુરારાધ્ય દુષ્ટ દુલભ, કિમહી સિદ્ધિ ન થાય, તે થાયઈ સહુઅઈ સુલભ, સત્વ તણુઇ સુપસાય. સત્વ મ છંડઉ રે નરાં, સત્વ છેડયાં પુત જાય, ગઇ સ`પદા સત્વથી, મિલઈ ધણીહી આય. સત્વ ન ચૂકઉ ચતુરનર, આપદ સહી વિચિત્ર, સવવત હરિચંદ નૃપ, સુણિજ્યો તાસ ચરિત્ર. અંત – રાસ રચ્યઉરલીયામણુ, સતઇ ચમાલીસ હેા. સા. આસૂ પાંચિમ ઊજલી, પૂગી સયલ જગીસ હા. શ્રી જિનચંદ સૂરીસર, શ્વરતંરગ-સિણગાર હા. રાસ કીયઉ તસ રાજમાં, સુણતાં જયજયકાર હૈ।. મેમસાષ ક્ષતિમંડલ, ચાવી ચ્યારે ષડ હેા.
-
Jain Education International
For Private & Personal Use Only
૧
3
४
૫
*
.
૯
૧૦
સા.૧૫ દે..
સા.
સા.૧૬ દે.
સા.
www.jainelibrary.org