________________
અઢારમી સદી
[૧૩] જિનહ–જસરાજ સાગરસૂરિ શિ. સુરસાગરગણિ. પ.સં.૧૭૮-૧૨, વિ.કે.ભં. (૧૧) સાધારણ પ્રતિ, ભાં.ઈ. સને ૧૮૭૨-૭૩ નં.૧૫૭. (૧૨) સંવત અઢાર ચોરાણુંઓ, વસંતમાસ સુખ કાર, એકાદશી ભોમવારે, જયસાગર લિખનાર ૧ ભટ્ટારકશ્રી વિજાણંદસૂરીગછે દાનાવત સંધાડે પંન્યાસ રાજેન્દ્રવિજયજી તતશિ. પં. માનવિજયજી, તતશિ. પં. પં. જયવિજયજી, તતશિ. પં. રદ્ધિવિજયજી તભ્રાતા લઘુ પં. તિર્થ વિજયજી મુનિ વિરવિજયજી પં. તીર્થવિજયજી લખાવી લઘુ શિ. ચેલા રતનચંદ પઠનાર્થ શ્રી વીજાપૂર નાયરે શ્રી ચિંતામણ પાર્શ્વનાથજી તથા શાંતિનાથજીપ્રસાદાત સં.૧૮૯૪ના વર્ષે વસંતમાસ ફાળુને શુકલપક્ષે એકાદશી તિથી ભોમવારે સઃ લિપિકૃત અલગ છે પંન્યાસ શ્રી તસ્વસાગરજી તતશિ. મુની
યાબ્ધિના લિપીકૃતં શ્રી લીબડી નયરના રેવાશી તે અત્ર આવ્યા દંતા તેઉની પાસેં લખાવી છે વાંચે તેને વંદના. પ.સં.૧૩૩-૧૧, બે.ભં. (૧૩) ૫.સં.૧૪પ-૧૧, પાલણપુર ભં. (૧૪) લ. સં. ૧૯૩૯ કાર્તિક વદ ૪
મ. ૫.સં.૧૩૧, પૃ.૨.સં. (૧૫) ૨૮૭૬ ગાથા ૧૩૮ ઢાલ ગ્રંથાગ્ર ૪૦૧૬ સકલભટ્ટારકશીરોમણી ભટ્ટારક શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી હીરવિજયસૂરીશ્વર તચરણસેવી શિષ્ય શ્રી શ્રી શ્રી પંડિત શ્રી ૧૦૭ શ્રી આણંદવિજય ગણું તશિષ્ય પંડીત શ્રી ૧૦૫ મેરવિજયગણું તતશિષ્ય મહેપાધ્યાય શ્રી ૧૦૩ શ્રી શ્રી શ્રી લાવણ્યવિજયગણ તતશિષ્ય ઉપાધ્યાય શ્રી ૧૦૧ શ્રી શ્રી લક્ષમીવિજયગણું તતભ્રાતૃ પં. શ્રી પંડીત શ્રી ૯૯ શ્રી જ્ઞાનવિજયગણ તતશિષ્ય પંડીત શ્રી ૨૧ શ્રી નયવિજયગણું તતશિષ્ય પંડિત શ્રી ૧૯ શ્રી પ્રવરકેટી શ્રી પં. શુભવિજયગણુ તતશિષ્ય પંડિત શ્રી ૧૭ શ્રી પં. પ્રેમવિજયગણી તતશિષ્ય પંડિત શ્રી ૧૫ શ્રી પં. સુબુદ્ધિવિજયગણી તતશિષ્ય પં. શ્રી ૫ પં.૯ નીત્યવીજયગણું તતભ્રાતૃ પં. શ્રી ૫ પં. રૂપવીજયગણું તતશિષ્ય પં. વિદ્યાવિજયગણ તલઘુભ્રાત્રી ચરણસેવી ખૂશાલવીજયગણી લપીકૃત સંવત ૧૮પરના આશો વદી ૬ દને વાર સસાંકવાઃ પ્રાતુર્મમયે અરુણપ્રકાશ્ય દીવસ ઘટી ૬ ચઢે લપીકૃત ૧ યાદશં પૂસ્તકં દૃષ્ટ તાદસ લખીત મયા, મમઃ સૂદ્ધમસૂદ્ધ વા મમ દે ન દીયતે ૧ કનકાપૂરે પૂરે તસ્ય પૂણ્યશાલી જનાકુલે લખીતે જ્ઞાનવૃદ્ધચર્થ શિષ્યાનું પાઠહેતવે ૧ જાત રક્ષેત તૈનાત રક્ષેત રક્ષેત નીવડબંધનં, મૂરખહસ્તે ન દાતણૂં એવં વંદન્તી પૂસ્તકા ૧ સંવત ૧૮૫ર ને રહી કડેલી માસ, શાંતી જિનં સૂપસાઉલે પૂગી મનની હંસ ૧ જિહાં લગણું મેરૂ થીર રહે, ધ્રુઅ સાયર સસી ભાણ, તિહાં લગે એહી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org