________________
જિનહર્ષ જસરાજ [૧૦] જૈન ગૂર્જર કવિએ ૪ પુસ્તીકા, વાંચે ચતુર સુજાણ ૧ જ્ઞાન સામે કોઈ ધન નહી, ગુરૂ સમો નહી ગ્યાન, ધર્મ સખાઈ જીવને આતમ ગ્યાન પ્રમાણ ૧ સ્થાને સિંહસમે રણે મૃગસમે દેશાંતરે જાંબુકે, આહારે ગજભીમસેન્યસદશા ધાનપમા મૈથુન રૂપ મરકટ પિશાચલપિકા ફૂટાક્ષરા નિયઃ કાર્યાથે બધીરા ભવંતી કુટિલા એતા ગુણા વાણિજા ૧ ઇતી શ્રી સંપૂર્ણ. રસ્તુ, શ્રી સસ્તુ કલ્યાણમસ્તુઃ શ્રી શુભ ભવતુ. પ.સં.૧૦૩-૧૩, અનંત.ભં. (૧૬) સં.૧૮૨૪ ચતર વદ ૫ ગુરૂ પ્રે..સં. (૧૭) સં.૧૯૩૧ વષે શ્રા.શુ.૧૧ રવિવારે પૂર્ણ ક્રતા. ૫.સં.૧૨૨-૧૨, આ.કા.ભં. (૧૮) સં.૧૮૩૫ ચૈત્ર શુ.૧ ૫.સં.૧૨૦-૧૭, ભ.ભં. (૧૯) ૨૯.૨૮૭૬, સં.૧૮૫૭, ૫.સં.૧૬૯, લી.ભં. દા.૨૫ નં. ૩. (૨૦) સં.૧૮૨૧ના વર્ષો અશ્વીન માસ કૃષ્ણપક્ષે ૮ અષ્ટમી તીથી ગુરૂવાશરે પ્રતિ સંપૂર્ણ સકલ પં. શ્રી ૧૦૦૮ શ્રી ચતુરસાગરગણું તતશિ. પં. શ્રી લાલસાગરગણિ તતશિ. પં. વિશેષસાગરગણું તશિ. શ્રી ઉમેદસાગરગણી તબ્રાત્રી પં. જનસાગરણ લપીકૃતં શ્રી માંડવિ બિંદરે લીષ્યતે શ્રી શીતલનાથપ્રસાદાત. ૫.સં.૮૮-૧૫, ચા. (૨૧) સં.૧૮૫૭ માઘ માસે શુકલપક્ષે નવમી તિથી ભગવાસરે. ૫.સં.૧૬૯-૧૧, લીં.ભં. (૨૨) સં.૧૮૪૯ જેટ શુદ ૮ ચંદ્રવાર ભ. વિજયપ્રભસૂરિ શિષ્ય પં. પ્રેમવિજય શિષ્ય પં. વિનીતવિજય શિ. પં. રવિવિજય શિષ્ય પં. નેમવિજયે લ. ચાતુર્માસ ગિરપુર મધ્યે ગંભીરા પાર્શ્વનાથપ્રસાદાત સાહાજી ચતુરાજી ભાઈ હીરાજીની શ્રાવિકોએ મલી વંચાવી. ૫.સં. ૧૪૦-૧૩, ગોડીજી. નં.૩૧૬. [ડિકેટલેગભાઈ વૈ.૧૯ ભા. ૨, મુપુગૃહસૂચી, લી હસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૦૦).]
પ્રકાશિતઃ ૧. પ્રકા. શા ડાહ્યાભાઈ લલ્લુભાઈ, પ્રેમચંદ નગીનદાસ અને મેહનલાલ જયચંદ, અમદાવાદ, સં. ૧૯૫૧. [૨. પ્રકા. મોહનલાલ દલસુખરામ] (૩૦૩૬) અમરસેન વૈરસેન રાસ ર.સં.૧૭૪૪ ફા.શુ.૨ બુધ પાટણમાં અંત - યુગ વેદ મુનિ શશિ વછરઈ, સુદિ બીજ ફાગણ માસ
બુધવાર પાટણ નરમાઈ, એહ ર મઈ રાસ. શ્રીગળ ખરતરપતિ જ, જિનચંદસૂરિ સૂરીસ
શાંતિષ વાચક તણે, કઈ જિનહષ સુસીસ. (૧) સં.૧૭૪૭ જે સુદી ૪ ગુરૂ મુનિ પ્રેમસુંદરણ લિ. પાટન મળે. પ.સં.૧૮, જેસલ.ભ.ભં. નં.૩૫૫. (૨) ભાં.ઇ. સને ૧૮૯૨-૯૫ નં.૬૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org