________________
જિનહર્ષ–જસરાજ [૧૦૨] જૈન ગૂર્જર કવિએઃ ૪
રાસ રચ્યો નિજ મતિ સંભાળી, રસના પવિત્ર ૫ખાલી છે. ૧૨. સંવત સતર બેંતાલીસે આસો સુદિ જગી હે; વિજયદશમી દિન તાપન દીસે, નયેર પાટણ મન હસેજ. ૧૩
અધિકે ઓછે કેહવા હોઈ, મુઝને દોષ મ કોઈ હે; રાસ કીધો પૂર્વ રાસ જોઇ, સાંભળજે સહુ કોઈ હે. ૧૪ ખરતરગચ્છ માંહિ બિરાજે, શ્રી જિનચંદસૂરિ છાજે હો; વાચક શાંતિષગણું ગાજે, એમ શાખા માંહે રાજે છે. ૧૫ તાસ ચરણપંકજ-રસરાતે, ભમર તણું પરે માતા હે; કહે જિનહરષ હરષભર ગાત, રાસ સહુને સુહાતો. ૧૬ અયાવીસ મેં ગાથાને દાવો, ઉપરે છિહત્તરિ ઠાવો હે; રાસ રૂડી પરે એહ મહાવો, એકશો ત્રીસ ઢાલે ગા હે. ૧૭ (૧) સં.૧૮૦૭ ભા.વ.૪ શની તપાગચ્છ ભ. હીરરત્ન સુરીશ્વર પન્યાસ -લાભવિજયગણુ-ધર્મવિજય–પં. જિનવિજય લ, મર્યપૂર ગામે શિ. મુ. પ્રતાપવિજય વાચનાર્થ. ૫.સં.૧૧૫–૧૬, ખેડા ભ૩. (૨) સં.૧૮૩૦ કી.વદિ ૧૦ ચંદ્રવારે બ્રખરતરગચ ભ. જિનલાભસૂરિ રાજ્ય કીર્તિરરત્નસૂરિ સખાયાં વા. જિણદાસગણિ શિ. ચારિત્રાદયમુનિ, પં. માણિક્યોદય મુનિ ચિર. કાંનજી વાચનાથ. પ.સં.૧૨-૧૯, અનંત
.૨. (૩) સવગાથા ૨૮૮૬, ઢાલ ૧૨૯, ગ્રે.૪૦પ૮, સં.૧૮૧૪ પ્રથમ આસો વ.૪ શની મહે. છતચંદ્રગણિ–પં. યશશ્ચંદ્રગણિ પં. દેલતિચંદ્રગણિ વાચનાર્થ ક્યરવાડા મથે ચોમાસું રહ્યા. શ્રી પાર્શ્વનાથપ્રસાદાત. ૫.સં.૧૧૭–૧૪, ફાર્બસ સભા, મુંબઈ નં.૧૮૩. (૪) સં.૧૮૧૮ આ.વ. ૮ વિક્રમપુરે ખુશ્યાલચંદ્ર લિ. પ.સં.૮૫, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૩૭. (૫) ગા.૨૮૭૬ હાલ ૩૭ સં.૧૮૩૦ ચ..૪ શનિ વાકાનેર મધ્યે લિ. પસં. ૮૩, જય. પિ.૧૩. (૬) ગા.૨૮૭૬ ગ્રં.૪૧૬ ૦ સં.૧૮૬૯ માર્ગશિષ શુ. ૧૩ સાયલા નગરે શ્રી અજિતજિનપ્રસાદાત્ લ. પંન્યાસ લેભાગ્યરત્ન, તપાગચ્છ ભ. મુક્તિરત્નસુરી રાજે. પ.સં.૮૮-૧૮, ઝીં. દા.૩૧ નં.૧૫૩. (૭) પ.સં.૧૦૯-૧૪, અપૂર્ણ ૨૮૬૦ ગાથા સુધી, મુક્તિ. નં.૨૪૫૭.. (૮) સં.૧૮૭૯ શાકે ૧૭૪૫ વૈ.શુ. અગસ્તપુર મધ્યે સુમતિજિનપ્રસાદાત લ. પં. માહિમા વિજયગણિ સતિરસ પં. મુક્તિ કેન.પ.સં.૮૮–૧૬, વિરમ. સંધ. (૯) સં.૧૭૮૩ ચિ.વ.૧ લિ. નવહર મધ્યે. ૫.સં.૮૬–૧૫, ગુ. નં.૭૪/૧૦૮૩. (૧૦) સં.૧૯૨૨ કાશ૮ શુકે વીરમગ્રામે શાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org