________________
અઢારમી સદી [૧૧] જિન-જસરાજ સુમતિપ્રસાદાત સં.૧૮૧૯ ચૈત્ર સુદિ ૮ તિથૌ બુધવાસરે. પ.સં.૮-૧૭, આ.ક.મં. (૩૦૩૫) + કુમારપાળ રાસ (ઐ) ૧૩૦ ઢાળ ૨૮૭૬ કડી .સં.૧૭૪૨
આસો શુ.૧૦ રવિ પાટણમાં આદિ- શ્રી સરસતિ ભગવતિ નમું, બુદ્ધિ તણી દાતાર;
મૂખને પંડિત કરે, કરતાં ન લાવે વાર. આગળ જે પંડિત દૂ, વર્તમાન કહેવાય; વલિ પંડિત જે હાઈસેં, તે સરસતિ સુપસાય. મૂરખ છાલિ ચારતે, નહિ મુખ વયવિલાસ; તેહને તુઠી કલિકા, કિધા કવિ કાલિદાસ. તિમ મુઝને સુપ્રસન્ન દવઉ સુમતિદિયણ સરસતિ; મુઝ મનકમલ વિકાસ કરિ, હંસાસણ દિયો મતિ. મતિ દે માતા મુઝ ભણી, હું એવું તુઝ પાય, મુઝ વયણે રસ આપજે, સહૂને જેમ સુહાય. સજન માણસ ગેઠિડી, મિઠાબેલી નારિ, મિઠાં ભોજન સરસ વયણ, સહુને પ્યારાં ચાર, સુલલિત સરસ સંભે વિયણ, સરસતિ ઘઉ તતકાલ; તુઝ પસાયે વર્ણવું, કુમારપાલ ભૂપાલ. ત્રષભ ને વીર વિચૅ હુઆ, ઉત્તમ નરનાં વૃન્દ; પણ ઈંણુ સરિખે જોવતાં, ન હુઓ કઈ નરંદ. દયા પલાવી જેણ નૃપ, દેશ અઢાર મઝાર; ઉતમ કારજ આદર્યો, કિધા પરઉપગાર. જિનશાસન દિપાવિયે, કહિટૂ તાસ ચરિત્ર;
સાવધાન થઈ સાંભળે, થાસું શ્રવણ પવિત્ર. અંત - ઢાલ ૧૨૯મી. બાર વરસારી સાહીલા ચાકરી, પધાર્યા, તેરમેં
વરસ ધરિ આયા હે, સેહાગણું. રાણું હાલ હાલ હે રે હુલરાઈ લેઈ –એ દેશી. એહ ચરિત્ર નિજ હિયર્ડ ધારી, લોભ તજે નર નારિ હે સોભાગી વયણ ધર્મ સ્યું છે ચિત લાઈ લે.
રિષભ કી મેં રાસ નીહાલી, વિસ્તાર માંહિથી લાલી છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org