________________
જિતહ -જસરાજ
[૧૦૦]
જૈન ગૂર્જર કવિએ : ૪
અંત – શ્રીપાલ ચરિત્ર નિહાલિનઈં, સિદ્ધચક્ર નવપદ ધાર; ધ્યાઈયઈ તઉ સુખ પાયઈ, જગમઈ જસ વિસ્તાર, ૨૬૯ શ્રી. શ્રીગુચ્છ ખરત્તરપતિ પ્રગટ, જિનચંદ્રસૂરિ સુરીસ; ગણિ શાંતિહરષ વાચક તણું, કહઈ જિનહરષ સુસીસ. ૨૭૦ શ્રી. સતરઈ બચાલીસઈ સમઇ, વદિ ચૈત્ર તરિસ જા;
એ રાસ પાટણમાં રચ્ય, સુણતાં સદા કલ્યાણુ, ૨૭૧ શ્રી. (૧) સં.૧૭૬૯ આ.શુ.૧૩ સુલતાણુ મધ્યે સુખહેમ લિ. પ.સં.૧૩, જિ.યા. પા.૮૩ નં.૨૦૯૬. (૨) શ્રી શત્રુંજયકર-મોચનાદિ સુકૃત્યકૃતકારી મહેાપાધ્યાય શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી શ્રી ભાનુય દ્રગણિ શિષ્ય સકલપતિશિરોમણિ પડિત શ્રી ૧૯ શ્રી વિવેકચંદ્રગણિ ભ્રાતૃ પંડિત શ્રી પ. શ્રી દેવચંદ્રગણિ શિષ્ય સકલપ"તિશિરારત્ન પડિત શ્રી ૫ શ્રી તેજચંદ્રગણિ ભ્રાતૃ પડિત શ્રી ૫ શ્રી જિનય દ્રગણિ શિષ્ય પંડિત શ્રી ૫ શ્રી જીવણુચંદ્રગણિ સતી પંડિત શ્રી દાંનચંદણુ શિષ્ય મુનિ દીપચંદ સતી મુનિ દેલતચંદ લિષિત સવત ૧૭૮૩ વષે` આસૌ શુદિ ૧૪ દિને ગુરૂવારે શ્રી પત્તન મધ્યે ખાઇ જીવણી પઠનાથ. ૫.સ.ર૦-૧૧, પાલણપુર સંધ ભં, દા. ૪૩ નં.૯. (૩) પ.સં ૧૨-૧૬, અનંત ભર. (આમાં છેવટે બીજી શાહીમાં ગુરૂગીત છે કે જેતે છેવટે લખ્યા સાલ સ.૧૮૦૩ શ્રાવણ શુદિ ૧૩ દિને એમ જણાવી આપેલ છે.) (૪) સં.૧૭૯૪, પ.સ'.૧૩, જય. પા.૬૯. (૫) સં.૧૮૦૧ આ.વ.૪ ગંગાણી મધ્યે સભાંદ લિ. પ.સં.૭, મહિમા. પેા. ૩૬. (૬) સં.૧૮૨૩ અશુ.૭ પટણા મધ્યે રૂપચંદ લિ. પ.સં.૧૫, જિ. ચા. પો.૮૦ ન.૧૯૬૯. (૭) સં.૧૯૦૬ માધ વ.૧૨ પુનમચંદ લિ. પૂ.સ`, ૧૨, મહર. પા.ર. (૮) સ.૧૮૩૬ માગસર શુ.૩, ૫.સ.૩ર, ગુટકા, રામ.ભં. પે।.૩. (૯) પ.સં.૧૬-૧૨, લે.સાગર ઉ, દા.૮ ન.૪૦. (૧૦) સ.૧૭૮૧ ચૈ.શુ.૧૪ લિ. રાજનગરે. પ,સ`.૯-૧૬, વડા ચૌટા ઉ, પે ૧૯. (૧૧) સં.૧૭૬૬ પેા.શુ.૧૫ બુધે અહમ્મદાવાદે લિ. બુ. ખગ. પ.સ. ૧૮-૧૨, મા.મા.પાટણુ દા.પ નં.૬ર. (૧૨) ૩૦૨ ગા. ૫. નિત્યવિજય શિ, જયવિજય લ. પટણે સં.૧૭૮૦ વર્ષે. પ.સં.૧૬-૧૪, મા.મા. પાટણ ૬ા.૫ ન.૨૧. (૧૩) સંવત ૧૭૬૯ વર્ષે કાર્તિક વદિ ૧૩ શુક્રવારે શ્રી રાજનગર મધ્યે લિખિત, ૫, જયકલશ મુનિના શ્રી નવપદ સિદ્ધચક્ર મહિમાયાં શ્રીપાલ નૃપ રાસઃ સંપૂર્ણઃ પ.સ.૧૨-૧૬, ભાવભ’. (૧૪) પં. સુમતિસાગર શિ. મુનિ વિવેકસાગર લિપીચદે, શ્રી ન્યાલપુર મધ્યે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org