SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૯] જિનહર્ષ-જસરાજ લિ. ૪. કરમસી. પ.સં.૪–૧૭, મારી પાસે. [આલિસ્ટમાં ભા.૨, મુપુગૃહસૂચી, લીંહસૂચી (શાંતિવર્ષને નામે), હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૭૩, ૧૪૮, ૧૬૦, ૨૮૧, ૨૮૭, ૩૨૬, ૪૨૪, ૪૨૬, ૪૪૨, ૪૪૫, ૪૮૫, ૪૯૩, ૪૯૫, ૪૯૯, ૫૯, ૫૧૮, ૨પર, પ૭૯, ૫૯૮ – ઘણે સ્થાને શાંતિષને નામે).] પ્રિકાશિત ઃ ૧. મોટું સઝાયમાળાસંગ્રહ. ૨. વર્ધમાન તપ પદ્યાવળી.] (૩૦૩૪) શ્રીપાલ રાસ (નાને) ૨૭૧ કડી ૨. સં.૧૭૪૨ .વ.૧૩ પાટણમાં આદિ– રિસહનાહ પણઈ એ જિમુંદ, જ પ્રસન્ન ચિત્ત હોઈ આનંદ, પણુઉ અજિત પાસે પાપ, દુખદલિદ્ર ભવ હરે સંતાપ. ૧ સંભવનાહ તનિ સ્તુતિ કરે, જા પ્રસેન ભવ દુસ્તર તરે, અભિણુંદન સેવહુ વડવીર, જા પ્રસન અરોગી શરીર. ૨ સુમતિદેવ જિન ૫ઘ સુપાસ, બહુવિધ નવણિ કરે કવિદાસ, ચંદ૫હુ જિન પનઉ તેહિ, હરે કલંક દેહિ જસુ માહિ. ૩ સુવિધક શીતલ સેવા કરો, પણિ શ્રેયાંસ સામિ મન ધરો, વાસુપૂજ્ય પૂજે બહુ ભાઈ, હાઈ સિદ્ધ વૈકુંઠહ ઠાય. ૪ વિમલ અનંત ધર્મ જિણ શાંતિ, પશુઉ કુંથુન બહુ ભંતિ, અરહ મલિ મુનિસુવ્રત દેવ, સમરત હેઈ પાપકે છે. ૫ અસેં નમિ સ્વામી પણઈ જેહ, જા પ્રસંન લીહ પાઈ જે, રિષ્ટનેમી પણુઉ કર જેડ, જેસે જન્મ ન હવે હેડિ. ૬ પાસના કપિ હોયડા ધરે, જન્મ ને પાસિ કર્મકી પડે, વદ્ધમાન પુજો બહુ ભાઈ, વાધે પર્મ પાળ્યો જાઈ. ૭ જિન ચોવીસ તની શુત નામ, સવે જિનંદ્રક પણ જંમ, જેહિ સ્વામી પાયો નિર્વાણ, સુમરત ભૂલ ગયે વો સાન. ૮ સારદ તની સેવા મન ધરૂં, જા પ્રસંન કવિત ઉચરૂં મૂરખ તે પંડિત પદ હેઈ, તા કારણ સેવે સબ કોઈ, (બીજી પ્રતમાં નીચે પ્રમાણે) ઢાલ સિંધની ગ્રેવીસે પ્રણમું જિનરાય, જાસ પસાથે નવનિધિ થાય સુદેવી ધરિ હૃદય મઝારિ, કહિસ્ય નવ પદને અધિકાર. ૧ મંત્ર યંત્ર છે અવર અનેક, પિણ નવકાર સમો નહી એક સિદ્ધિચક્ર નવપદ સુપસાય, સુખ પામ્યાં શ્રીપાલ નરરાય. ૨ આંબિલ તપ નવપદ સંગ, ગલિત શરીર થયે નીરોગ, તાસ ચરિત્ર કહું હિત આણિ, સુણિયો નરનારી મુઝ વાણિ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy