SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જિનહર્ષ-જસરાજ [૯] જૈન ગૂર્જર કવિએ ૪ સંવત સત્તર એકતાલીસઇ, શુકલ વૈશાખ કહીશઈ રે, વાર સનીસર આઠમી દિવસે, કીધી સઝાય (ઢાલ) જગીશે રે. ૬ ભદ્રા. (પાઠાંતર) સંવત સતરે સે ઈકતાલીસે શુકલ આસાઢ કહીસાઈ રે રાજનગર તિથિ આઠમિ દિવસઈ કીધી સઝાય જગીસઈ રે. ૧૦૨ અવંતીસુકમાલ મલાવી મધુર સ્વરે ગુણ ગાવિ રે, તે જિનહરષ દીપિ વડદાવિ, શાંતિરય સુખ પાવી રે. ૭ (૧) સં.૧૮૧૨ શાકે ૧૬૭૭ મૃગશિર શુદિ મંગલવાસરે થરાદનગરે મુનિ સવિજયજી પઠનાર્થ. ૫.સં.૮-૧૫, મો.. સાગર ઉ. પાટણ દા.૮ નં.૩૪. (૨) સં.૧૭૮૦ ફા.વ.૧૪ પટ્ટન મળે. ૫.સં.૧૦–૧૦, કલ. સેં.લા.કેટે. વૈ.૧૦ નં.૮૩ પૃ.૧૫૮. (૩) પં. પદ્મસાગર પઠનાથ રાધનપુરમાં લખ્યો છે. આદીસરજી પ્રસાદાત. પ.ક્ર.૮થી ૧૨ ૫.૨૪, મુક્તિ. નં.૨૪૭૫. (પ્રથમનાં ૭ પત્રમાં ઉદયરત્નકૃત "ધૂલિભદ્ર નવરસે છે.) (૪) સં.૧૭૯૮ જે.૫. લિ. રૂઘપત્તિ લઘુભ્રાતૃ બખતા સુજ પડનાર્થ. ૫.સં. ૩, અભય. નં.૨૫૯. (૫) સં.૧૭૯૦ કા.વ.૬ ભોમે લિ. પં. સદાસાગરણ દિલી મળે. પ.સં.૫, અભય. નં.૨૬૨. (૬) સં.૧૮૨૩ ફા.વ.૨ રવિ જહાનાબાદ મધ્યે મહિરચંદ શિ. રતનચંદ લિ. પ.સં. ૬, કૃપા. પિ.૪૯ નં.૯૦૨. (૭) ૫.સં. ૭, કૃપા. પ.૪૪ નં.૭૭૬. (૮) સં.૧૮૫૦ શાકે ૧૭૧૬ આસાઢ વ.૨ રવિ. પં. મતકુસલ લિ. પંચપદરા મધે. પ.ક્ર.૪થી ૭ પં.૧૪, અનંત. ભં.૨. (૯) ભાં.ઇ. સને ૧૮૮૭–૯૧ નં.૧૪૭૭. (૧૦) સં.૧૭૭૮ વ.શુ. ગુરૂ. ૫.સં.૬-૧૧, હા.ભં. દા.૮૨ નં.૧૧૦. (૧૧) લિ. પં. ઉદયવિજયેન પત્તને. પ.સં.૭-૧૧, હા.ભં. દા.૮ર નં. ૧૫૩. (૧૨) ૫.સં.૧૧-૧૨, તેમાં ૫.૪.૫થી ૯, મે.. સાગર ઉ. દા.૭ નં.૩૫. (૧૩) લિ. નિત્યવિજય શિ. જયવિજય. ૫.સં.૮-૧૧, મો.મો. સાગર ઉ. દા.૮ નં.૩૫. (૧૪) સં.૧૮૭૬ ફા.સુ.૪, ૫.સં.પ-૧૩, જશ. સં. નં.૧૧૯. (૧૫) લિ. ગણિ વિનોદસાગર સં.૧૮૦૯ પિસ સુદિ ૮ ભૃગુવારે. ૫.સં.૬-૧૧, માજૈ.વિ. નં.૪૦૧. (૧૬) લિ. સાડાછ શ્રી ૫ લાધા તતશિષ્ય પંચાયણુ લષિતં શ્રાવિકા સુબાં પઠનાર્થ મ. પ.સં.૮૧૧, મ.જે.વિ. નં.૪૯૬. (૧૭) પ.સં.૬-૧૧, સંઘ ભં. પાટણ દ૬૩ નં.૩૫. (કવિ હસ્તલિખિત લાગે છે.) (૧૮) પ.સં૫-૧૪, જે.એ.ઈ.ભ. નં.૧૦૮૯. (૧૯) સં.૧૭૬૮ પિ.વ.૩ વીલ્લાવાસ મથે પં. રૂપચંદ લિ. પ.સં.૫, સિનેર ભં, (૨૦) ડે.ભં. (૨૧) પ.સં.૧૦-૧૧, ધો.ભં. (૨૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy