SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અઢારમી સદી જિનહર્ષ-જસરાજ પાટણ રે (૨) રાસ રચ્યઉ ભાવઈ પરઇ રે. ૧૩ શ્રી બરતરગછગયણ દિવાકર દીપતઉ રે, શ્રી જિનચંદ્ર સૂરી. કુમતી રે (૨) પ્રબલ નિશાચર જીપતઉ રે. એક અધિક અડત્રીસે ઢાલે સ્વર ભલઈ રે, ગાવઉ મિલિ જિનહર્ષ. વાચક રે (૨) શાંતિષ સુપસાઉલઈ રે. ૧૫ (૧) સર્વગાથા ૭૦૯ ઢાલ ૩૯ ઈતિશ્રી ઉપદેશમાલયા પ્રતિબંધિત શ્રી રણસિંધ રાજર્ષિ રાસઃ સંપૂર્ણ લિખિતે જિનહષેણ શ્રી પત્તન મધે. શ્રી. શ્રી. પ્ર.કા.ભ. (કવિની હસ્તલિખિત) (૨) લિ. કમલસાગરણ. પ.સં.૨૧-૨૧, વી.ઉ.ભં. દા.૧૭. (૩) મતિવિશાલ લિ. પ.સં.૧૦, સારા અક્ષરની પ્રત, જય. પિ.૬૬. (૪) ૫.સં.૨૩, હા.ભં. દા.૮૧ નં.૨૭. (કવિની હસ્તલિખિત) [૧) અને (૪) એક જ પ્રત હેવા સંભવ.] (૩૦૩૩) [+] અવંતિસુકમાલ સ્વાધ્યાય [અથવા ચો] ૧૩ ઢાળ ૧૦૨ કડી .સં. ૧૭૪૧ વૈશાખ સુદ ૮ શનિ કે અ.સુ.૮ રાજનગર આદિ પાસ જિસર સેવિઇ, ત્રેવિસમ જિનરાય, વિધનવારણ સુખ કરણ, નામે નવનિધ થાય. ગુણ ગાસુ ખાંતે કરી, એવંતિસુકમાલ, કાન દઈને સાંભળે, જેમ હેય મંગલમાલ. અંત – ઢાલ ૧૩મી સુણ બેનિ પીઉડે પરદેસી. એ દેસી. ભદ્રા ઘરે આવી એમ ભાખે, ગર્ભવતી ઘરે રાખે રે, અન્ય વહુ પિોતે ગુરૂ સાથે, વ્રત-અમૃતરસ ચાખે રે. ભદ્રા. પાંચ મહાવ્રત સુધા પાસે, દૂષણ સઘળા ટાળે રે, કર તપ કરિ કાયા ગાળે, કલમલ-પાપ પખાલે રે. ૨ ભદ્રા. અંતકાલે સહુ અણસણ લેઈ, તજી ઉદારિક દેહિ રે, દેવલોકના સુખ લહેઈ, ચારિત્રના ફલ એહિ રે. ૩ ભદ્રા. કેડે ગર્ભવંતી સૂત જાયે, દેવલ તેણે કરાયો રે, પિતા મરણની ઠામ સુહા, અવતિ પાસ દેવ કહાયો રે. ૪ ભદ્રા. પાસ(નાથ) જિસર પ્રતિમા થાપી, કુમતિલતા જડ કાપી રે, કિરતી જેહની સઘલે ત્રિભુવન વ્યાપી, સૂરજ તેજ જેમ પ્રતાપી ૨. ૫ ભદ્રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy