SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [es] જિનહ -જસરાજ કષ્ટ કરે જસરાજ બહુત પે' ગ્યાન વિના શિવપથ ન પાવે. પ૬ સંવત સત્તર અતીસે” માસ ફાગુણમેં બહુલ સાતમ દિન વાર ગુરૂ પાએ હું, વાચક શાંતહરષ તાડુકે પ્રથમ શિષ્ય ભલે કે અક્ષર પર કવિત બનાએ હે, અવસરકે વિચાર એર્દિકે સભા મઝાર કહે નરનારિનકે મતમે સુહાયે હૈ. કહે જિનહરણ પ્રતાપ પ્રભૂકે ભઈ પુરણ ખાવની ગૂણ ચિતકુ રેઝા એ. ૫૭ (૧) ઇતિ ભલે ધ્રુવાક્ષર બાવની કવિત્ત બંધ જસરાજકૃત સંપૂર્ણ. પ, જીવવિજય શિ, જસવિજય લિ. ૫.સ.૫-૧૫, ધે.ભ. (૨) સં.૧૭ ૮૨ના ચોપડા, ૫.ક્ર.૭૧થી ૭૯, જશ.સં. (૩) પ.સં.૬-૧૧, હા.ભ.. દા.૮૨ નં.૧૫૯. [રાહસૂચી ભા.૧, હેઝૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૯૩).] [પ્રકાશિત ઃ ૧. જિનહ ગ્રંથાવલી. ૨. જૈન સત્યપ્રકાશ પુ.પ 24.3-8.] (૩૦૩૧) [+] શ્રીપાલ રાજાના રાસ [અથવા ચા.] ૪૯ ઢાળ ર.સ. ૧૭૪૦ ચૈત્ર શુ.૭ સેામ પાટણમાં આદિ દૂા. શ્રી અરિહંત અનંત ગુણ, ધરિયે હીયડે ધ્યાન, કેવલજ્ઞાનપ્રકાસકર, દૂરિહરણુ અગન્યાંન. ચદ રાજ ઊપરિ રહે, સિદ્ધ અનંત સમૃદ્ધિ મુગતિ-યુવતિ-સુખ ભોગવઇ, દાયિક અવિચલ સિદ્ધિ. આચારિજપયજુગ નમ્ર, પાલૈ પંચાચાર ગુણુ છત્રીશ વિરાજતાં, આગમ અરથ ભંડાર કર જોડી નીતિ પ્રતિ નમું, ચેાથે પદ ઉવઝાય દ્વાદશાંગ મુખ ઉપદિસ, ભવિયણુંજ સુખદાય. અઢીદ્વીપ માહે નમું, સાધુ સકલ ગુણુવત સુમતિ ગુપ્તિ સુધી ધરે, રાખે જગના જત. પૉંચ પરમેષ્ટિ નમી કરી, આણી ભાવ વિશાલ, શ્રી શ્રીપાલ નિંદા, રચિસુ` રાસ રસાલ. મંત્ર જ`ત્ર જડ એષધી, સાઅે અવર અનેક - Jain Education International For Private & Personal Use Only ૨. 3 ૫. www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy