________________
જિનહષ-જસરાજ [૯] જૈન ગૂર્જર કવિએઃ ૪
પિણિ નવકાર સમો ને કે, જે આણિ વિવેક. સિદ્ધિચક્ર આરાધીયે, ગણુયે શ્રી નવકાર, ભવસાયર તરીકે સુગમ, જઇયે મુગતિ મઝાર. નવ પદને મહિમા કહું, સાંભલ નરનારિ,
સાંભળતાં સુખ પામિ, સફલ હુર્ય અવતાર. અત – ઢાલ ૪૯ - ઈમ ધનઉ ધણનઈ પચાવઈ - એહની
ઈમ શ્રીપાલ ચરિત્ર મનરાગે, શ્રેણિક નરવર આગે રે કલ્યો ગયમ ગણહર વડભાગે, સાંભલતા મન જાગે રે. ૮ ઈ. ઈમ જાણી નવપદ હું રાતા, સિદ્ધચક્ર જે યાતા રે નૃપ શ્રીપાલ તણી પરિ માતા, રહે સદા સુષમાતા રે. ૯ ઈ. સંવત સતરે સે ચાલીસ, ચિત્રાદિક સુજગીસે રે, સાતિમ સોમવારિ શુભ દીસે, પાટણ વિસવાસ રે. ૧૦ શ્રી ષરતરગચ્છ મહિમ ધારી, જિનચંદસૂરિ પટધારી રે શાંતિહરષ વાચક સુષકારિ, તાસુ સસ સુવિચારી રે. ૧૧ કહે જિનહરષ ભાવિક નર સુણિ, નવપદ મહિમા સુણો રે,
ઉગણપચાસે ઢાલે ગુણિજ્ય, નિજ પાતિકવન મુણિયે રે. ૧૨
(૧) ઢાલ ૪૮ સં.૧૭૪૨ વ.શુ.૭ ગુરૂ સૂરત મધ્યે જિનચંદ્રસૂરિ રાજ્ય કીર્તિરત્નશાખાયાં એમનંદન લિ. ૫.સં.૨૮, જય. પ.૬૯. (૨) સં.૧૭૪૩ આ.વ.૯ બિલાડા મળે. પ.સં.૩૬, કૃપા. પિ.૪૫. નં.૮૦૫. (૩) સં.૧૮૨૩ આ.સુ.૭ મકસૂદાબાદ લિ. ચારિત્રસુંદર. ૫.સં.૩૮, જય. પિ.૬૬. (૪) ૫.સં.૮૭, ચતુ. પિ.૯. (૫) સં.૧૮૪૯ કા.શુ.૧૧ મકસૂદાબાદ વિજય છે . જ્ઞાનચંદ લિ. ૫.સં.૩૪, કૃપા. પિ.૪૪ નં.૭૬૧(૬) સં.૧૮૦૦ કા.વ.૪ જયપુર. ૫.સં.૪૮, કૃપા. પિ.૪૪ નં.૭૬૩. (૭) સં.૧૭૫૧ નભ શુ.૧૧ ગુરૂ વા. અમૃતસુંદર લિ. ફરકાબાદ મધ્યે. ૫.સં. ૨૪, કૃપા. પ.૪૪ નં.૭૬૪. (૮) સં.૧૮૫૦ દિ..શુ.૧૩, ૫.સં.૨૦, જિ.ચા. પિો.૮૨ નં.૨૦૭૨. (૯) સં.૧૮૪૨ મા.સુ.૧૨ વાલૂચર મળે કલ્યાણવિજય લિ. ૫.સ.૪૬, મહિમા.પિ.૩૭. (૧૦) સં.૧૮૪૯, ૫.સં. ૩૪, દાન. પ.૧૪ નં.૨૬૫. (૧૧) ૫.સં.૩૫, અભય. પિો.૧૧ નં.૧૦૧ ૫.
(૧૨) સં.૧૮૫૮ પો.શુ.૧૪ આદિત્યવારે લુણકર્ણસર મથે ચાતુર્માસ - ખરતરાચાયગ૨છે વા. ઉદયભાણ શિ. પં: વીરભાણુ શિ. પં. દૌલતરામ
લિ. પં. અમરચંદ વાચનાર્થ. પ.સં.૪૧, અભય. નં.૨૪૩૫. (૧૩) સં.
Jain Education International
· For Private & Personal Use Only
www.jainelibrary.org